________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટસ ખુસેન કશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ ઓફીસ જ્યારે પેહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેજે પેતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેઓના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાતી અને જાપાની બનાવટની તીજોરીઓ ખરીદી, એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગોદરેજની એક નાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગેરેજની તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની ના હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની રાણીસે તુરતાતુરત અગીઆર રૂપીઆની એક મેટી ગાદરેજની તીજોરી ખરીદી. 'આવી રીતે આગ થવા પછી કુવો ખોદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં સેટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી - ફીસમાં હતી અને તેને જે અનુભવ સાહેબને મળે તે ઉપરથી આગ પછી ગેદરેજની મેટી સાત તીજોરીઓ અહીંની તેમજ કરાંચીની ઓફીસેા માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણા નુકસાન થયા પછી જ સાવચેત થાય છે. ઘણાકો પોતાને યા પાડોસીને ત્યાં ચોરી થવા પછીજ ગાદેરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડેવીડના જેટલી સાવચેતી થોડાક જ રાખતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગે થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં જરાએ નુકસાન થયું હતું નહીં તેવુ’ તરત પોતાની પાસની જાણીતા વિલાતી બેકરીની હજા. રાની કીંમતની પાંચ તીજોરીઓ લીલાભથી વેચી નાંખવાનો ઠરાવ કરી તેની જગ્યાએ ગોદરેજની તીજોરીઓ ખરીદી, - હિંદુસ્તાન અને બરમાની સેવીંગ બે કોના ચોપડા રાખવા માટે સરકારને થોડે વખત ઉપર ૩૭ર કાયરયુક તીજોરી જોઈતી હતી તે વખતે જુદા જુદા મેકરાની તીજોરીએ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ગોદરેજની તીજોરીમાં કાગને સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સધળું બળી જવાથી 372 તીજોરીઓના ઓર્ડર ગોદરેજને આપવામાં આવ્યા હતા. કારખાનું :-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ. શાખા-રીરીરેડઅમદાવાદ,