Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૧૫૫ પ્રેમઘેલા પ્રવાસિનું પવિત્ર જીવનરાહદારશ્નકરરાહત प्रेमघेला प्रवासिनुं पवित्र जीवन.. કહહહહહૃક્ષણાલિટકલ૯૯હાદફરજ પ્રકરણ ૩ .. { અનુસંધાન ગતાંક પૂછ ૮૪ થી ચાલુ) કેમળ હૃદય પર વજધાત! “ગુલાબના ફૂલમાં કાંટા હોય છે, સંયોગમાં વિયોગ ડોકીયા કરતો હોય છે, એ કરતાં પણ વધુ દુઃખકર તે એ છે કે અમૃતજેવા પ્રેમમાં પ્રતારણ છેલ્લા છલ ભરેલી હોય છે.” પાદરાકર. “ તામસે મેરે ગમે છોલે પડે હવે હય, કે જાન લાલે પડે હવે હય, કમ નસીબીએ અય દિલ કયું અબસ રેતા હય ? વેહી દેતા હય જે મંજુરે ખુદા હેત હય ! ! ! ” આ પહ રેડે પહાડના વનમાં પંખિ કિલકિલ કરી ઉઠયાં, પંખિઓના મધુર કલાદાહરણ હલ, અને પ્રભાતના શાંત-શીત વાયુની ફરફરથી બેગમ સેલિમાની આંખ વુિં ઉઘડી ગઈ. મિચાઈ જતાં-ઢળી પડતાં–ભારે થઈ ગયેલા–રાતાં નેત્ર જોર જુલભથી ઉઘાડી સેલિબાએ જોયું તે, પિતાનાજ ભુવનમાં-પિતાની સુખ શવ્યાપર પિતાને દેહહમેશના પિયામાં વિંટળાયલ-અવિચ્છિન્ન પડે છે. ગઈ રાત્રે સુતા પહેલાં જે જે ઘટનાઓ બની હતી તે બધી સ્મૃતિપટ પર તરવરી ઉઠી. બધુ યાદ આવ્યું અરે ! સાક્ષાત નજર સામે ખડુ થયું. માથે તે ધુમ-ચકર યકર ફરી જતું હતું, અને મને જાણે ચકડોળે ચઢી રહ્યું હતું એવો ભાસ થયો. ધીરે અવાજે સલિમા ફડડી: સાકીની સિરાઝી તે ઘણી જ જલ્લદ લાગી !” ઉપાડી હારીએથી સેલિમાએ એકવાર આકાશ તરફ નજર નાંખી. ભૂરા આકાશમાં કંછીંક કંલીક હાના ન્હાનાં વાદળાં એકઠાં થઈ રહ્યાં હતાં, અને ધીરે પવન છૂટવાથી જાણે અહીંથી તહીં ઘુમા ધુમ કરી રહ્યાં હતાં. આત્માનને પટપર કાળી બિંદડી જેવાં બે ચાર પખિએ ઉડતાં હતાં. ૫ખિઓ માલકોશ રાગ ગાતાં કે સાહિતી તે બરાબર હમજાતું નહિ. કુમળાં સૂર્ય કિરણે, વાદળાંના જુથ ઉપર સોનેરી ધુળ વેરતાં હતાં. રાત આખરની કુદરત હસતી, ઉત્સવ લિલા રચતી હતી, પણ સેલિબાના જીગરમાં તે ગમગીની છવાઈ રહી હતી. સેલિમા પલંગ પરથી ઉઠયા વિના જ બેલી –“ સાકી, બાંદી ! જરા ભાંગ લાવીશ કે ? ” સાકી આવી નહિ, તેમ ઉત્તરેય બન્યો નહિ, ઉઘમાંથી ઉઠયા પછીના, પ્રસન્ન વદનપર પાછી ખિન્નત પથરાઈ. સેલિમા બબડવા લાગી – મુઈ બધી બાંદીઓ માં કયાં મરી ગઈ?” રહીડાઈને બેગમ બીછાનામાંથી ઉડ્યાં. હમામખાનામાં જઈ જુવે છે તે, હવારની ટાપટીપની સર્વ સામગ્રીઓ ત્યાં તૈયાર હતી. સેલિબાએ નહાઈ ધોઈ નવાં વસે. પહેર્યો. પછી વિશાળ અને સ્વરછ, બીલોરી આરસામાં પિતાનું સાફ કરેલું બદન જોવા લાગી. જાણે તે ખૂબસુરત ચહેરા પર મલિનતા પથરાઈ રહી હોય, આંખના એક ખુણપર, કાજળની કાળાશ લાગી છે, આંખે મદભર-ઘેરાયલી લાલ જણાય છે અને બધું વદન ઢીલું-વ્હીલું

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40