________________
૧૬૦ ૩.
બુદ્ધિપ્રભા.
૧૦-૦૦ ર. રા. ઝવેરી મોહનલાલ ચુનીલાલ અમદાવાદ હેરીઆ પોળ સામે સને ૧૯૧૪
ના માર્ચથી તે ડીસેમ્બર સુધી એક વરસના કહ્યા હતા તે. ૫-૦–૦ રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ ભગુભાઈ બી. એ. અમદાવાદ બા.
માસ જુલાઈની મદદના. ૬-૦-૦ રા. ર. બોર્ડીગની મેનેજીંગ કમીટીના મેમ્બર ઝવેરી પુરશોત્તમ અમીચંદ અમદાવાદ
શેખને પાડો. બા. માસ જાનેવારીથી તે જુન સુધીની મદદના. ૭૦-૦-૦ રા. રા. એક સગ્ગહસ્થ અમદાવાદ. ૧૨-૦-૦ રા.રા. બોર્ડીગની મેનેજીગ કમીટીના મેમ્બર ઝવેરી ચંદુલાલ લલુભાઈ અમદાવાદ
પાંજરા પોળ. બા. માસ જાનેવારીથી તે જુન સુધીની મદદના.
राव साहेबर्नु मानवंतु पद. અમોને લખતાં અત્યાનંદ થાય છે કે ડૅ. પિપટલાલ એલ. સાબુગેરા એસ. એ. એસ. (સીનીઅર ગ્રેડ) ને આપણું નામદાર બ્રિટિશ શહેનશાહ તરફથી તેમની લાંબા વખતની વફાદારી રીતે બનાવેલી સરવીશની કદર બુજી રાવ સાહેબને માનવતે ઈલકાબ આપવામાં આવ્યું છે.
મેટેરીયા મેડીકા અને ફારસી જેવા મેડીકલ વિષયમાં તેમની માસ્તરી (વિદ્વતા) અને ઉત્તમ પ્રકારની શિક્ષણ પદ્ધતિ તેમજ ટુડન્ટ પ્રત્યેની માયાળુ લાગણીથી અત્રેના સીવીલ સરજન લે. કર્નલ. એચ. બેનેટ સાહેબના પ્રમુખપણા નીચે પ્રમાભાઇ હૅલમાં એક મીટીંગ ભરી અત્રેની સીવીલ હોસ્પીટલમાં ભણતા મેડીકલ સ્ટડન્ટેએ એકત્ર મળી તેમને માનપત્ર એનાયત કર્યું હતું. તેમજ વિશાશ્રીમાળી કલબ તરફથી પણ તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું.
ડે. પિોપટલાલ જૈન છે. તેઓ બેડીંગના વિદ્યાર્થીઓને માંદગીને પ્રસંગે કેટલીક વખત ઉપયોગી સહાય આપે છે. તેમજ સોદિત વિદ્યાર્થીઓ પ્રત્યે તેમજ બોર્ડીંગના મેડીકલ ટુડન્ટ પ્રત્યે સ્નેહ ભરી લાગણી રાખે છે અને વખતો વખત તેમને હાય કરે છે. તેમના આ પરમાર્થી અને ઔદાર્ય ગુણને આકર્ષ અને તેમને મળેલા રાવ સાહેબના ઈલ્કાબની નેંધ લેતાં પારાવાર આનંદ થાય છે.
તેઓ ઉપર તેમના અધિકારી વર્ગને પ્રેમ, પબ્લીકની બજાવેલી સ્તુત્ય સેવા. અને તેમણે એકનિષ્ઠાથી બજાવેલી સરવીશ, એ બતાવી આપવાને રાવ સાહેબની મળેલી પદ્ધી એજ પુરતી છે.
છેવટે તેઓ તે માનવતી પદવી મેળવવાને ભાગ્યશાળી અને દીર્ધાયુષી થાએ અને દરેક પ્રકારે તેમની જીવન નૌકા સંસાર સાગરના મુશ્કેલીના ખરાબામાં અથડાયા ટીચાયા વિના સુખે સલાહ શાંતિથી અને સમાધિમાં પ્રસાર થાઓ અને તેમની પરમાર્થ પરાયણતા સદા સતેજ રહે એવી શાસન દેવતા પ્રત્યે અભ્યર્થના છે.