Book Title: Buddhiprabha 1915 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ બહુ સુખ બત્રીશ. ૧૪૧ જીવ સાથે વેર વિરોધ ખમાવીએ છીએ છતાં પાછું દરરોજ તેનું નવું ખાતું તૈયાર થતું જતું હોય એવું આપણું વર્તન કેટલેક સ્થળે થતું જોઈ લે કે આપણને હસે છે. આજને કાળ એ છે કે જે વેર વિરોધ ધર્મ સંબંધી કે વ્યવહાર સંબંધી ઓછા થાય તે આ પણે બીજે ઘણે અનુકૂળ ઉધોગ કરી આ શાંત સમયમાં સર્વ સ્થળે જૈનધર્મને દીપાવી શકીએ. માટે કદાગ્રહ ખોટું માન, બેટી મમતા ને વેરઝેર દૂર થાય એવી રીતે વર્તવાનું છે. મૃદુત્વેન હિ માનાદ્રિ યદા ચૂર્ણ કરિષ્યસિ; મત્વા તૃણ મિત્વાત્માન તદા તે પરમ સુખમ્ ૧૩ આત્મબંધુતા તૃણ સમી, જાણી કમળ થઈશ; અભિમાન જશે જ, પરમ સુખ પામીશ. ૧૩ આત્માને તણખલા જેવો હલકો-અલ્પ ગુણવાળ માનીને માન રૂપી પર્વતના ચુરચુરા કરી કોમળ સ્વભાવથી આભમાં લધુતા ભાવ લાવવાની જરૂર છે. માન-અભિમાન એ. મે શવું છે, કષાયની ચેકડીમાંના કેધ, માન, માયા, લોભ એ ચારેને દૂર કરવાની જરૂર છે. આગલા ોકમાં કોધ વિષે વાત કરી આ લેકમાં માને દૂર કરવાને બંધ કર્યો છે. પ્રભુતાથી પ્રભુ દૂર રહે છે માટે નરમાશ-વિનયાદિ ગુણથી આત્મ ગુણની ખીલવણી થાય છે માટે માન છોડી મળતા ધારણ કરવી. યદા માયા મિમાં મુકવા પરવંચકતાં પાં, વિધાસ્ય સ્યોર્જવ વ તદા તે પરમ સુખમ, ૧૪ ઠગબાજ માયા કપટ, જ્યારે તે છેડીશ; આદરતાં આર્જવ ગુણ, પરમ સુખ પામીશ. ૧૪ અન્ય પ્રાણીઓને છેતરવામાંજ શાણપણ ધરાવનાર માયા કપટની જાળ જ્યારે છોડી દેવામાં આવશે અને સરળતાને ઉત્તમ ગુણ ધારણ કરવામાં આવશે ત્યારે આત્મગુણની ખીલવણું થશે કારણ કે આવરણ ઓછું થશે. બેટી ખુશામત અને ખેઠે મીઠું બેલી પાછળથી ખોદી કાઢવાની કુટેવ છોડી દઈ સરળ હૃદય રાખવું એજ જરનું છે. હૃદય ખીલવિવાથી જ સર્વર્તનાદિ સુંદર ગુણેને સ્થાન મળે છે. યદા નિરીહતા નાવા, લેભાધિ તરિષ્યસિ; સવ પિષ પુછઃ સન, તાદાતે પરમ સુખમ્- ૧૫ નિરીછારૂપ નાવડે, લેભ સમુદ્ર તરીશ; સંતોષી થાતાં પછી, પરમસુખ પામીશ. ૧૫ જ્યારે તૃષ્ણ કે અછાને નિયમમાં લાવી સંતરી થઈશું ત્યારે જ લેભી રૂપી દુને નાશ થશે. લોભથી નકામી હાય વધે છે. નકામું દુઃખ છવ વહેરી લે છે માટે યથાગ્ય પુરૂષાર્થ કરી તેના ઘરમાં આવવું એ જરૂરનું છે. આત્મિક ધર્મની ખીલવણ વગર મેક્ષ મળવાનું નથી. માટે આ પ્રમાણે ચારે કષાયના ત્યાગનો બોધ આપણા હિતને અર્થ આપણા ધર્માચાર્યો તરફથી દેવામાં આવ્યો છે. કષાયવિષયાકાંત, ભ્રમવાત મનાતમ; યહાત્મારામ વિશ્રાંત, તદા તે પરમ સુખમ્ ૧૬

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40