Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिन्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा' मासिकम् ।। તા. ૧૫ ડીસેમ્બર, સને ૧૯૧૪, [ અંક ૯ મિ. प्रद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिभ्योनमः संयमरूपी तंबु. વર્ષ ૬ હું] wwwwwww --===== (લેખક:-મુનિ અછતસાગર-લાડોલ.) સર્વે આત્મ હિતેચ્છુ સજજન જનેએ સ્વહિતાર્થ સંયમરૂપી તંબુને બરાબર સંભાળી તેની અંદર વસવાની ખાસ જરૂર છે. સરકારી કામદારે તથા લક્ષ્મીવાન જન જ્યારે દેશાટણાર્થે ગમન કરે છે ત્યારે રસ્તામાં ટાઢ તડકાના બચાવવા માટે તેમજ જંગલી જનાવરો પિતાના ઉપર જુલ્મ ન ગુજારે તેટલા સારૂં તંબુ સાથે લઈ જાય છે. પશ્ચાત સ્વેચ્છા પ્રમાણે ભાગે ચાલતાં તંબુ ખડે કરી મુકામ કરે છે. તંબુ ખડા કરવા માટે પ્રથમ મધ્ય ભાગમાં એક મોટો સ્થંભ ઉભું કરવામાં આવે છે. ત્યાર બાદ કેટલાક તણાવા ખેંચાવામાં આવે છે અને તેને જમીનમાં ખૂટીયે બેસારી તે સાથે બાંધવામાં આવે છે, જે તણુવા તથા ખૂટિ નરમ રાખવામાં આવે તે તંબુ નરમ પડી જાય અને પ્રતિકૂળ છ તરફથી નાના પ્રકારના ઉપદ્રવ થવા પામે છે. તેવી જ રીતે વિપ્રભુના વીર કામદાર સાહેબ તથા જ્ઞાનાદિક લક્ષ્મીધારક શ્રીમંત જનોએ મેક્ષ માર્ગ પ્રત્યે ગમન કરતાં અનુકૂળ તથા પ્રતિકૂળ પરિવહરૂપ ટાઢ તડકે તથા ક્રોધ, માન, માયા ને લોભ આદિ જગલી જનાવરોના જુલ્મી જુલ્મથી બચવાની ખાતર પિતાની સાથે મજબુત સંયમરૂપી તંબુ રાખી તેની અંદરજ મુકામ કરે જોઈએ. એ સંયમરૂપી તંબુને સમ્યગજ્ઞાનરૂપ માટે મધ્ય થંભ છે અને તેની બસો ને બાવન ખૂટી તથા સતર ને ખ્યાસી તણાવા છે. તે આ પ્રમાણે પહેલું મહાન સર્વથા પ્રાણાતિપાતને ત્યાગ તેના ચાર તણુવાસંધ, બાદર, ત્રસ ને સ્થાવર; એ ચાર. બીજું મહાન સર્વથા મૃષાવાદને ત્યાગ તેના તણાવા ચાર ક્રોધ, લોભ, ભય, હાંસી, એ ચાર. ત્રીજું મહાવૃત્ત સર્વથા ચારીને ત્યાગ તેના તણાવા છા-અ૫, બહુ, અણું, સ્કૂલ, સચિત્ત, અચિત્ત; એ છે. એથું મહાન સર્વથા સ્ત્રી ત્યાગ તેના તણાવા ત્રણ-મનુષ્ય, તિર્યંચ, દેવ, એ ત્રણ, પાંચમું મહાવત સર્વથા પરિગ્રહ ત્યાગ તેના તણાવા છ–અલ્પ, બહુ, અણુ, પૂલ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36