________________
સમાચાર.
૨૮૫
समाचार.
-
-
-
કપડવણજ શહેરના મહેમ નગરશેઠ પ્રેમાભાઈ કેવળભાઈની મિલકતને કુલ વહીવટ તેમના પુત્ર શેઠ જેશીંગભાઈ ઉમર લાયક થવાથી તા. ૪–૧૨–૧૪ ના રોજ જે નામદાર સરકાર તથા તેમના સ્ટીઓને હાથ હતો તે તેમને સોંપવામાં આવ્યો છે.
આ પ્રસંગે શેઠશ્રીના સગાસ્નેહી વિગેરે તરફથી આનંદની ઉમ પ્રગટ કરવાના હેતુ ભુત ગાર્ડન પાટ તથા ડીનર પાર્ટી કરવામાં આવી હતી. તા. ૬-૧૨૧૪ ના રોજ શેઠના પીતાશ્રીના મનમાં મા. શેઠ જમનાદાસ કરમચંદ કે જેઓ તેમના ટ્રસ્ટને વાલી હતા તેમ શેઠના કુટુંબ પ્રત્યે સદા તેઓ અપ્રતિમ સ્નેહની લાગણી દર્શાવતા અને શેઠને તેમજ તેમના
તાશ્રીને પત્રવત ગણી દરેક પ્રકારે તેમના કામમાં મદદ કરતા. તેમના તરફથી તીસરીઆ દરવાજે શેઠાણી જડાવના બંગલામાં એક ગાર્ડન પાર્ટી આપવામાં આવી હતી. આ પ્રસંગે આંબલીરાના દરબાર સાહેબ તથા શહેરના તમામ શરીફ, અગ્રજો, સરકારી અમલદાર, તેમના નાતના ગૃહ તથા બહાર ગામથી પધારેલા ગૃહસ્થો વિગેરે મળી ઘણું સંગ્રહસ્થાએ હાજરી આપી હતી.
શરૂઆતમાં રા. ૨. શંકરલાલ દ્વારકાંદા શેઠશ્રીની મુબારકબાદીને માટે એક પેમ્ફલેટ અમુક સહસ્થ તરફથી વાંચી બતાવ્યું હતું જે નીચે મુજબ હતું.
તા. ૪-૧૨-૧૪ ના રોજ મરહુમ એક પ્રેિમાભાઈ કેવળભાઇની મીલકતને વહીવટ જે આજ સુધી નામદાર સરકાર તથા તેમના ટ્રસ્ટીઓ પાસે હતા તે મીલક્તનો કુલ વહીવટ તેમના સુપુત્ર શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઇ લાયક ઉમરના થવાથી તેમને નામદાર સરકાર તથા તેમના ટ્રસ્ટીઓ તરફથી હસ્તગત કરવામાં આવ્યો તે શુભ પ્રસંગે રોડ શ્રીયુતને ઇલી મુબારકબાદી.”
સુજ્ઞ-મહાશ, આજે આનંદીત અને માંગલીક પ્રસંગે આપ સર્વેને અત્રે એકત્ર મળેલા મને ઘણો જ હર્ષ થાય છે. આપણે સધળા કપડવણજના નગરશેઠના કુટુંબથી જાણીતા છીએ, તેમજ નગરશેઠના કુટુંબીઓ આપણી જે નગર સેવા આજ સુધી બજાવતા આવ્યા છે, અને બજાવે છે, તે પધારેલા કોઇ સગૃહસ્થાથી અજાણ નહિ હશે.
આજે તેજ કુટુંબના નબીરા, શેઠ જર્સીગભાઈ પ્રેમાભાઇની લાયક ઉમર થવાથી તેમની મિલકતને હલ વહીવટ, તેમને નામદાર બ્રીટીશ સરકાર તરફથી તેમજ તેમના સ્ટીઓ તરફથી મળવાનો શુભ પ્રસંગ છે જે શુભ પ્રસંગ કંજવવાને આપણે સર્વે અને એકત્ર મળ્યા છીએ તે જોઈ ને આનંદ નહિ થતું હોય ?
આપણા નગરશેઠના કુટુંબનાં મહેમ શેઠાણું માણેકબાઈના નામથી ચાલતું સદાવત તેમજ તેમણે કોમન તથા જનસમૂહના ભલા અર્થ બંધાવેલ ધર્મશાળાઓ, દેરાસરો, ઉપાશ્રી આદિ ભાગ્યેજ કેઈથી અજાણ હશે. - શેઠ જેશીંગભાઈ સ્વભાવે ઉદાર અને ઉમદા અંતઃકરણના છે. તેમજ પિતે લક્ષ્મીવંત છતાં તેમનામાં જે સાદાઈને, તેમજ નિરભિમાનીપણુ ગુણ પ્રત્યક્ષ જણાઈ આવે છે તે