Book Title: Buddhiprabha 1914 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ નિરોગી અને સુદ્રઢ કેમ થયું ? निरोगी अने सुद्रढ केम थवुं ? * પહેલું સુખ તે જાતે નર્યાં. આરોગ્યશાસ્ત્રના નિયમોનુ ઉલ્લધન થયું કે તેનુ પરિણામ મનુષ્યને ભગવવુ જ પડે છે. ડૉક્ટર કિવા વૈધ પાસે જનાર દર ના દરદીઓ પૈકી નવાણું દરદીઓ એવા નીકળવાના કે, તેને ઇન્દ્રિયજન્ય સ્વાભાવિક રોગ મુદ્ધ નિહ હોતાં, કુક્ત અનિયમિત વર્તનનુ જ તેઓ ભેળવે છે. આવી વચ્ચે વચ્ચે ઉત્પન્ન થનારી અસ્વસ્થતા ધણી વાર ચાલુ રહેવાથી છેવટે કાયમના એકાદ રાગ ઘર કરી બેસે છેઅને તેનાં કડવાં ફળ ભોગવવાં પડે છે. આ રાજની ખટખટ કિધા દુ:ખ દૂર કરવા કેટલાકોને ડોક્ટરની દવા રાફ કરવી પડે છે, અને તે ઔષધમાંનાં અપકારક તત્વ શરીરમાં સિંચન થવાથી, ઉલટું તેનાથા પણ રાગ કાયમનો જરૂ ધાલી બેસે તે સભવ રહે છે. એટલે ઘણી વાર આપણે આરામ કરવા માટેજ શરૂ કરેલું ઔષધ કાઈ વાર આપણામાં કાયમનુ દરદ પેસાડી દે છે. કારણુ કે શરીરને ઉપયોગી અને ઉપારક એવી નૈસર્ગિક ક્રિયામાં આ આષધે આડખીલી વાળે લાવે છે. ૨૭ ખારીકાઇથી તપાસ કરીશું તા જણારો કે, ધણાખરા રાગા ખાવાપીવાની અનિયમિતતા અગર તો અતિરેકપણાથી ઉત્પન્ન થનાર ઝેરથીજ થાય છે, અને વળી તેની સાથેજ અપુ રતા શ્વાસેાફ્સ, અનિયમિત ને અધુરી નિદ્રા, શુદ્ધ હવાના અભાવ, નજીવાં કારણેાથી પશુ ઔષધોનું સેવન કરવુ, કેિવા, ચિંતા, ભીતિ, મત્સર વિગેરે વીકારાના બેગ થઇ પડવું ઇત્યાદિ કારણે તેમાં ઉમેરાય છે. આ કારણોમાંથી એકાદ પણ તાવ લાવવામાં, શરીરમાં થોડીક ઠંડી-શસ્ત્રી ઉત્પન્ન કરવાનાં, અગર તેા લેહી બગાડવામાં અને તેથી જુદા જુદા <c *r << ગે ઉભા કરવા માટે પુરતા થઇ પડે છે તે પછી બધાનું તે પુછ્યુંજ શું ? ખરું કહીએ તે આપણા શરીરમાં રહેલી નૈસગિક શતિ તા આપણને સદૈવ નિરોગી રાખવાને જ પ્રયત્ન કરે છે, અને અનિયમિતપણે ચાલવાથી થતા આ ગેથી તે નકામી થઇ પડે છે. ફાઇ પણ ધર્મમાં જોઇશું ત આહાર નિદ્રાદિકમાં પરિમીતતા માટે ઉપદેશ ડી આવે છે. શ્રી વીરપ્રભુએ રામદેષના યાગ અને સાત્વિક આહાર ”ના ઉપદેશ કર્યાં છે, શ્રી બુદ્ધે - મનની સમતા' રાખવાનો ઉપદેશ કર્યો છે. શ્રી કૃષ્ણે सुख दुःखे समे કરવા હામાં હામો નયજ્ઞો ” એવી રીતના દૂની પેલી કરી છે. વિશ્યમ મારીસ કહે છે કે આયુષ્યની ઉત્તમાત્તમ બક્ષિસ એ લોક સેવા છે.” સેટ પેલે “ પ્રેમ એજ આયુષ્યને સાર કહ્યા છે. એટલે સાત્વિક આહાર, રાગ દૂધના ત્યાગ, પરિમીતતા, સમતા, દાતીતતા, લોક સેવા ને પ્રેમ આ સાત વાત પર લક્ષ્ય આપનાર મનુષ્યને કદી પણ્ વૈદ્ય કે ડોક્ટર પાસે જવાની પરજ પડશે નહિ, તે માટે નીચેના નિયમેનું પ્રતિપાલન શ્રેષ્ઠ છે. ખાજુ રહેવાની આજ્ઞા >> 66 "> ૧. ખુલ્લી–વચ્છ હવામાં મેઢું અધ કરી દાર્ભે શ્વાસેાાસ લેવા. ૨. ખાવાપીવામાં નિયમીતતા ને સાદાઈ રાખવી. ચાવીને જમવું. ..Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36