Book Title: Buddhiprabha 1913 05 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા, અને અશુભ પુસ્તકોને વિચાર કરીને શુભ પુરત કે વાંચવા પ્રયત્ન કરે. ગમે તે મનુષ્ય પિતાના સારા અગર બેટા વિચારો અને આચારને ગમે તે પુસ્તકમાં લખી જણાયા છે છે માટે વિવેક બુદ્ધના ગમે તે વિચારોને મગજમાં ભરવાથી અનિષ્ટ પરીણામ ખાવે છે. દુનિયાનું પ્રતિબિંબ પુસ્તક છે. પુસ્તકમાં મનુષ્યના બુરા ભલા સર્વ વિચારે ભરવામાં ખાવ્યા છે માટે પાણીની પિઠ પુસ્તકોના વિચારોને ગળીને હૃદયમાં ધારણ કરવામાં આવે તેજ પિતાને કેળવી શકાય છે—અમુક દેશની ભાષામાં જે કળવાએલપણું સમજાતું હેતો તે દેશના સર્વ મનુષ્ય કેળવાયેલા શામાટે ન ગણી શકાય ? અમુક દેશમાં ગમન માપ થી કેળવણું પ્રાપ્ત થઇ એમ ગણું શકાતું હોય તે તે અમુક દેશના સર્વ મનુષ્યો કેમ કેળવાયે. લા ન ગણી શકાય ? આ ઉપરથી સમજવાનું કે ભાષા. સવિચારે, સદાચાર, અને સત્યાનુભવથી પિતાના આત્માની ઉન્નત કરવા જે પ્રયત્ન કરે છે તે પિતાને કેળવે છે અને જગતને મળવવા સમર્થ બને છે એમ ગણી શકાય. સપુરના સુવિચારોને ગમે તે ભાષાકારા ગ્રહણ કરીને જે મનુષ્ય પિતાની કાયાને સન્માર્ગમાં વાળે છે તથા જીભને સન્માર્ગમાં વળે છે તથા મનને સન્માર્ગમાં વાગે છે તે ખરી કેળવણી પ્રાપ્ત કરી શકે છે. પુરૂષોના આચરણમાંથી મનાવસ્થામાં જે કેળવપણ પ્રહણ કરે છે તે ખરી કેળવણી પ્રાપ્ત કરી શકે છે –ાર તથા જાણો, यथा पाचो तथा क्रियाः, चित्तेषाचि किया यांच साधुनामेकरूपता ॥१॥ ચિત્તમાં તેવું વાણીમાં અને એવું જાણુમાં તેવું ક્રિયામ-ચિતમાં વાણમાં અને કામ સા ધની એકરૂપતા હોય છે. આવી સાધુતા પ્રાપ્ત કરવા જેઓ મન-વાણી અને ક્રિયામાં એક સ્પતા કરવા પ્રયત્ન કરે છે તેઓ પોતાના આત્માને કેળવી શકે છે. જેઓ ઉદ્ધતપણને દર કરીને સત્યના માર્ગે ગમન કરે છે તે પોતાને કેળવી શકે છે. જે પિતાની માતૃભાષામાં ઉત્તમ વિચારોની આપ લે કરી શકે છે તે પિતાને કેળવી શકે છે જે કેળવણીથી પિતાનામાં સટ્ટો આવે અને પિતાના સદાચા વડે આખી દુનિયાને સારી અસર કરી શકાય તે કેળવણીથી પિતાના આત્માની ઉન્નતિ થાય છે. ભાષા ભણેલાઓમાં સર્વ સદ્દગુણો હોય છે અને ગ્લશ વગેરે ભાષાઓનું શિક્ષણ નથી લીધું તેમાં દુર્ગણો-ખરાબ વિચાર રહે છે એમ કદિ માની શકાય તેમ નથી. સત્ય આચારે અને સા વિચારોની પરીક્ષા કરીને જેઓ પોતાના આત્મામાં શયને સ્થાપન કરે છે તેઓ પોતાની જાતે કેળવણી પ્રાપ્ત કરે છે અને અનુભવથી જે કેળવાય છે તે પિતાની રન્નતિની કળાવમાં આગળ વધે છે. જે કળથી પિતાના આત્માની શક્તિને બાલવવામાં આવે છે અને ઉન્માર્ગથી પિતાના આત્માને બચાવવામાં આવે છે તે ધાર્મિક કેળવણી કહેવાય છે. ધાર્મિક કેળવણી વિના ફકત વ્યવહારિક કેળવણુથી આ માની ઉન્નતિનો મૂળ પાયે મજબુત કરી શકાતો નથી માટે કેળવાયેલા તરીકે પોતાને માનનારાઓએ સદગુણની કેળવણી મરણપર્યન્ત અભ્યાસ કરવે જોઈએ. ખરી કેળવણું મરણપર્યત પણ પૂર્ણ થઇ શકતી નથી. સર્વ ગુણથી પિતાને આત્મા પરિપૂર્ણ ઉત્તમ બને તે ખરી કેળવણીને અત આવ્યો એમ માની શકાય છે. મનુષ્ય ગમે તે દેખીને જાણેને દરેક પ્રસંગોમાંથી પોતાને કેળવવા પોગ્ય શિક્ષણને મહણ કરી શકે છે તેથી કેળવણીની શાળા આખું જગત છે એમ કહી. છે તેમાં વિધિ આવતું નથી, ગરીબમાં ગરીબ મનુષ્ય અને ઈંગ્લીશ આદિ ભાલાથીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 35