Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ બુદ્ધિ પ્રભા. પર स्वसुधारणानी आवश्यक्ता. ( લખનાર–મી. એમ. ડી. શાહ. મુંબાઈ. ) સુષ્ટિમાં એકવતુ સમયે સમયે રૂપાંતર પામતી હોય તેવું આપણને શાસ્ત્રો સમજાવે છે. વસ્તુના પરિણમન પ્રસંગમાં કદાચ વિભિન્ન રૂપે પરિણમતું દશ્ય થાય છે તે દરેક જનનાં હદયમાં મોટો આધાત લાગે છે. વસ્તુ પતિત દશામાં હોય છે ત્યારેજ સુધારો કરવા માટે મન આકર્ષાય છે. સ્વયં વસ્તુ ઉચ્ચ પાંમાં પડેલી હેય અથવા મૂકાયેલી હોય, તેને સુધારો ક કરવાની કંઇપણ અવશ્યક્તા લેખવામાં આવતી ન હોય તે તે વ્યાજબી છે. શીર્ષમાં આપણે સુધારણા પાસે રવ- પોતાની) એ શબ્દપણું સંબંધી તરીકે રહ્યા હોય તેમ લાગે છે ત્યારે એ શબ્દનો અર્થ એવો થશે કે પિતાની સુધારણ (૫ડતીમાંથી ચડતી) અથત કોમની છિન્ન ભિન્ન દશા દશ્ય થતી હોય તો તેને કંઇપણ માહે માંહે સમજીને નિવેડે-ખુલાસો સાવ જેઈએ. જોકે એક ઘરમાં વાસણે ભરવામાં આવ્યા હોય તો માંહ મહે તે કદી અથડાય ફટાય પુટાય પરંતુ જ્યારે તે દરેક વાસણને ઉપયોગમાં કોઈ અન્યને લેવા હેત એક સરખી રીતે સંપીને સર્વે મળી લાભ આપે છે.–કામમાં આવે છે. તેવું એક તાંબા કે પિતળના વાસણમાં જ્યારે સામર્થ છે ત્યારે આપણે માનવો જેની સુવર્ણ કરતાં અગણિત કીંમત છે તે માંહે માહ કલેશ કુસંપ વગેરે કરવા તૈયાર થયે છીએ, અને અન્ય અન્ય વકી દષ્ટિથી જોઈએ છીએ તેથીજ અનેક ભવ ભ્રમણને માટે વૈરવિરોધ અહિથી બધી જઈએ છીએ અને કદાચ “મિચ્છામિ દુક્કડ”, દઈએ છીએ તે પણ સામાન્યરીતે ચાલી આવતી પદ્ધતિ મુ. જબ પરંતુ અંતઃકરણના ખરેખરા સ્વચ્છ આશય પૂર્વક વૈરવિધ અવિનયાદિ ખમાવતા નથી. સાંવત્સરિકદીવસ ગયો ને જ્યાં બે ચાર દિવસ થયા કે તુરતજ પુનઃ હતા તેવા ને તેવાજ રાગ-દ્વેષાદિ હાથમાં આવી નિવાસ કરી દે એ શું પૂરેપૂરી પતિત દશા નથી સૂચવતું ? આપણી સુધારણા માટે નિર્મળ અંતઃકરણ પ્રથમ તે હોવું જોઈએ. દુર્ગોને દૂર કર્યા વર સણે કયાંથી આવશે? રેચ લીધા વિના આંતર શુદ્ધિ કયારે થશે ? સ્થળને શુકયો વિના રંગ માંથી પુરાશે. નહિં જપુરાય. આપણામાં વર્તમાન જે કુસંપ છે તેને દૂર કરવાને સૌથી છેલ્લામાં છેલ્લે અને સહેલામાં સહેલો એક ઉપાય છે. જેનું કંઈક આમપણ કરવામાં આવે ને તે મુજબ વર્તન શરૂ કરવામાં આવે તેજ સુધારે થઈશકે, તેજ કરેલા ધર્માનુષ્ઠાનની કરણી સફળ થાય જેવિના તમામ નિષ્ફળ છે, કંઇ પણ ફળ સાધક થનાર નથી તે એ છે કે મનશુદ્ધ કરી અન્ય વાતે કરે, નવી તકરાર, તદ્દન નકામી છે. તકરારમાં ” “ ક્યારે પણ લાભ મળતો જ નથી. કુસંપ એ નરકનું બારણું છે. સો એકત્રિત થઇ અરસ-” પરસ સહાયતા કરો. એક એકથી છેટા ન ભાગે, પિતાના કાર્યમાં વિશ્વાસ રાખે, કોમના” ધર્મગુરૂઓ કે અગ્રેસરને વિરૂદ્ધ લાગે તેવાં કર્તવ્ય ન કરે, અલબત્ત શ્રેય: સાધા” “ માગે રવીકારો પરંતુ વર્તમાન કલેશ કુસંપ થવા પામે તેવા કાર્યોમાં ભાગ લેવા ઉમેદ” “ ન રાખો પરંતુ સાને પ્રિય થાય તેવી રીતે ભાષણો, વ્યાખ્યાન, વર્તને શરૂ કરો.” એ યુનું રહસ્ય હદયમાં સ્થાપન કરો. કદિ પણ કલેશ થવા પામશે નહિં. વિરૂદ્ધ વર્તન કરનારને પ્રહાર કરી કરીને સુધારવું એ મુર્ખતા ભરેલી રહી છે પરંતુ આધુનિક પતિ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35