Book Title: Buddhiprabha 1913 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ સાણંદ ખાતે સાગર સંધાડાના સાધુઓનું સંમેલન. ઉપરના ઠરાવને મુનિશ્રી બુદ્ધિસાગરજી રજુ કરતાં જણાવ્યું કે જેને માટે એક એવા મોટા પુસ્તકાલયની ખાસ જરૂર છે કે જેને જૈન સીવાય જઇનેતર પણ લાભ લઈ શકે. તેના અધાતા તરીકે એક વિધાન જોઈએ. સાધુઓને સાવિઓને, શ્રાવકેને માટે પુસ્તકે પહોંચાડે, જે પુરત તેઓને તેમના તરફથી પાછા મળે. આથી વાંચવાનું અને વીચારવાનું ઘણું મળશે અને ભવિષ્યમાં સારો લાભ થશે એ નિસરાય સમજવું. આ પુસ્તકાલયને માટે સમગ્ર હીંદુસ્તાનના જઇને પ્રયત્ન કરે એવી જરૂર છે. આ હરાવને મુનિશ્રી અછતસાગરજીએ ટેકે આપતાં જણાવ્યું કે આવા જ્ઞાનભંડારની ખાસ જરૂર છે. સુરતમાં મુનિ મહારાજ મોહનલાલજીના સંગાડાના સાધુઓએ આવું કાર્ય કર્યું છે, આથી પુસ્તકને આડીઅવળી રીતે વિજય થતો અટકશે અને પ્રહસ્થોના પરના અંદરમાં જે પુરત પડ્યાં રહી ઉધઈ ખાય છે તે નહી ખાય, અને જ્ઞાનની આશાતના અટકશે માટે પુરતક ભંડાર ખાસ એલાયદે જોઈએ. હતા ત્યારબાદ વધારેમાં મુનિ દેવેંદ્રસાગરે આ ઠરાવને અગત્યને જણાવી કે આ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતે. ઠરાવ ત્રી–આ ઠરાવને મુનિશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે ભાવનગરમાં શ્રી જઈને ધર્મ પ્રસારક સભા તરફથી મીરા કુંવરજી આણંદજી તથા પન્યાસ આણંદસાગરજી વગેરે તથા શ્રી આડમાનંદ સભા તરફથી મુનિ શ્રી ચતુરવિજયજી વગેરે તથા સુરત ખાતે દેવચંદ લાલભાઈ પુસ્તકેદાર ફંડના આગેવાનો તથા બનારસ પાઠશાળા તરફથી મુનિશ્રી ધર્મ વિજયજી અને વિદ્યાર્થીઓ તથા મેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફ થી મુનિશ્રી કરશુરવિજયજી વગેરે તરફથી જઝન ધર્મનાં પ્રાચીન પુરવઠે બહાર પડે છે. આથી જઇને બંધુઓને ઘણો લાભ થાય છે, માટે આપણે આ વિગેરે જે સંસ્થાઓ પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કાર્ય બજાવે છે તેને ધન્યવાદ આપ ઘટે છે અને આપણે ઇચ્છીશું કે તે સં. સ્થાઓના કાર્યવાહકે પૂર્ણ ઉત્સાહથી પિતાનું કાર્ય આગળ વધાર્યા કરશે. સદરહુ ઠરાવને મુનિ પવવિજયજીએ કે આપ્યા બાદ સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કરાવ –શ્રીમદ ગિનિઝ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરએ રજુ કરતાં જણાવ્યું કે પૂજ્ય ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજે ૪૭ વર્ષ સુધી ચારિત્ર પામ્યું હતું. માણસા, પેથાપુર, સાણંદ, મસાણા વગેરે સ્થળોએ તે માટે તેમની ૨ વર્ષ જયંતી ઉજવવી જોઈએ. અને તેમના નામની એક પાઠશાળા છેલવી જોઇએ. જેમાં સાધુઓ વિદ્યાર્થીઓ રહી સારી રીતે ભણી શકે. ઉપરના ઠરાવને મુનિ અછતસાગરજીએ કે આપણા બાદ સવાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ઠરાવ પાંચમ–-મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ રજુ કરતાં જણાવ્યું કે દરેક ગછના સાધુઓએ સંપીને રહેવું જોઈએ અને જેમ બને તેમ દેશમાં સારા ધાર્મિક વિચારો કે જેનાથી અમાની ઉન્નતિ થાય તેવા વીચા ફેલાવવા જોઈએ. દરેક ગષ્ટના સાધુઓમાં

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35