________________
બુદ્ધિપ્રભા.
૫૪
માણસા ખરા સુખની ઓળખ વિના સુખને માટે આમ તેમ ફર મારતાં પિતાનું આયુષ્ય પુરૂં કરે છે, એમાં આપણે પણું સમાસ કરવામાં ભૂલ જણાતી નથી. ગાડી ઘેડાની સાહેબીમાં ગરક રહેનારા પિતાને સુખની પરાકાષ્ટા માનતા હોય તે વિ. વેકથી ભુલી પડેલી અજ્ઞતા ભરેલી માન્યતા માટે દયા લાવવા સિવાય બીજો રસ્તો નથી કારણકે તાવીક દ્રષ્ટિથી તપાસીએ તે જશુય છે કે તે વસ્તુઓ મેહની મુછી લાવનાર અને આશાના દરિયામાં આવનાર છે, તેમને પિતાની ઉચ્ચ જાનીનું અભિમાન થાય છે, પિતાને થયેલા લાભને ગર્વ થાય છે, અને પિતાની સત્તા વધેલી માને છે, એમ અનેક પ્રકારે પિતાના મનને શુદ્ધ માગથી ચુત રાખી નાના પ્રકારની નવન નવીન ઇચ્છાઓ પ્રગટ કરાવે છે. ટૂંકમાં અધ્યાત્મિક પ્રાણ પ્રમાણે જોતાં વસ્તુતઃ વિષરૂપ વિષયવાસનામાંજ લીન કરે છે. કેરી પ્રાણીઓના ઝેર ઉપર દવાઓના ઉપચાર ચાલે છે અને તેમાંથી બચી શકાય છે. પણ વિષયવાસનાનું વિષ એવા પ્રકારનું વિલક્ષણ છે કે તેના ઉપર કઈ દવાને ઉપચાર કામમાં આવતા નથી પણું મરણ કષ્ટ આપે છે, તે પણ અકાદ નહીં પણ અનેક વખતનાં જનમ મરણના દુઃખ આપે છે અમ આધુનાક તેમજ પ્રાચીન શ્રા અકી અને વાજે પિતાનું ડીડીમ વગાડે છે, છતાં પણ આખ્ય ઉધડતી નથી, અસ્તોદયના નિયમ પ્રમાણે આ વૃત એક વખતે પ્રાચીન કાળમાં એટલા બધા વિદ્વાન હતો કે તેની સતાને, આખી પૃથ્વી ઉપર વિદ્યા બળથી સરસાઈ ભોગવતા હતા અને તે વખતના ચેર લો એવા એવા પ્રકારની વિદ્યાઓ ધારણ કરતા હતા કે ચોરી કરવાની અનુકુળતા માટે, મકા નમાં સુતેલા માણસને એકદમ ઉંધાડી દેતા અને પિતાની મુરાદ પાર પાડતા હતા, ( હાલમાં અમેરીકામાં કેટલાક શેરો પિતાનાં માણસને એવી કેલવણી આપે છે કે- દેઈના મકાનમાં એકાદ વખત નજર ફેકીને પછી તે સઘળી ઝીણી ઝી વસ્તુઓનું વર્ણન પિ તાના માલીકને સારી રીતે સમજાય તેવું જરાએ જરા ઘણન કરી જાબ) તેની આજે અવનતિ ઉપર આવતાં સે કડે લગભગ છ ટકા જેટલાંજ માણસો ભણેલાં ગણાય છે, અને તે પણ પિતાની સહી માત્ર કરી શકતા હોય તેવાની ગણતરી ભેગી લેવાથીજ ઉપરોકt છ ટકા પુરા થાય છે. હવે તેમાંથી સારૂ સમજી શકે તેવું ભણેલાની સંખ્યા, અને તેમાંથી પણ મનુષ્ય જીદગી કર્તવ્ય સમજવાને ફુરસદ મેળવનારાની સંખ્યા વળી તેમાંથી સમજવાની લાયકાત ધરાવનારાની સંખ્યાના માટે વિચાર બાંધવાનું કંઇ મુશ્કેલ થઈ પડશે નહી પણ તેવાઓને ખબર પાનારની સંખ્યા-બસ કંઈ પુછેજ નહી–માત્ર વિચારીજ .
હવે બીજી બાજુએ ખરા પુરૂષાર્થને-એટલે મનુષ્યકર્તવ્યને માર્ગ જે ૫ મહ૬, પુરૂષોએ પિતાના જ્ઞાનમાં જોયા છે. તેટલો તેઓ વર્ણન કરી શક્યા નથી. આહયાં તમને જણાવવું જોઈએ કે –તમે સાકર ખાધી હશે, અને ગોળ પળ ખાધેજ હશે, અને બન્ને તમને ગળ્યજ લાગેલાં પણ તેના ગળપણમાં તફાવત તમારા જ્ઞાનમાં આવેલો તેનું વર્ણન તમારાથી કરી શકાતું નથી. તે કેટલીક જ્ઞાનગમ બાબત એવી છે કે જે અનુભવ કર્યા વિના સમજાય તેમ નથી. અહીં પૂર્વના મહ૬ પુરૂષોને પોતાના જ્ઞાનમાં આવેલી વાતનું વર્ણન કરવાને તેમની પાસે શબ્દો નહોતા એમ નહતું પણ અનેક ધમક (સ્વભામફ) વસ્તુનું વર્ણન ક્રમે કહેતાં કાળ પણું ઘણું જ જોઈએ, સાંભળનાર ને સમજનાર જોઈએ, જે સઘળું હતું તે પણ તેમના જ્ઞાનને વિષય અત્યંત હોવાથી સમય