________________
૫૫
તમે શું કરી શકે છે ?
દીધું હોવા છતાં કે ગણવામાં આવતો હતો, એટલે કે માત્ર ગતવ્ય માર્ગ વિગેરે બતાવી રાકેલા છે, પછી તેનું અનુકર કરતાં કરતાં કટલોક કાળ વ્યતીત થતાં, આયુષ્ય બળ બુદ્ધ, અને જ્ઞાનનું ખેડાણ-ઘેર શીક્ષણની પદ્ધતિ કમી થતાં–લગભગ શુષ્ક અવસ્થા છતાં પણ જે હાથમાં આવે તે કહેવાની કોશીશ કરાય તે પણ માત્ર ગુજરાતી ભાષા જાણનાર તેનું ફળ કદાચ પામે તે પણ ખરેખરી રીત્યે તે સંસ્કૃત ભાષામાં લખાયેલ વિજ્ઞાન વિચારવા આગ્રહપૂર્વક ભલામણ કર્યા વીના ચાલશે જ નહી.
હવે જે કંઈ આપના આગળ કહેવાશે તે પૂર્વ પુરૂના અનુંવાદ રૂપજ.
આ વિશાળ પૃથ્વી ઉપર નજર ફેંકતાં તમે જે ચરાચર વસ્તુઓ જઈ શકે છે તે શું છે, કયારે કર્ણ બનાવી તેની શું જરૂર છે, તેમાં તમે શું છે, તમારે હવે શું કરવાનું છે, કયાંથી આવ્યા, કયાં જવાના છે, એ વિગેરે બાબતનો વિચાર કરી તેમાં તમને જે યોગ્ય અને વાસ્તવીક લાગે તે માર્ગ પકડવાને છેદુનિયા ઉપર નાના પ્રકારના ધર્મો પિતાનું રવતંત્ર ડીડીમ વગાડી રહ્યા છે, તેમાંથી તમારે શું સાંભળવું, શું આદરવું તે બાબતને તમારે પકક વિચાર કરવો જોઇએ, યુક્તપૂર્વક પરીક્ષા કરવી જોઈએ, અને તેમાં પરસ્પર અવિરધી વસ્તુ માલમ પડે તેને તમારે અગીકાર કરવો જોઈએ, પણ કુળ ક્રમાગત મિયા વ્યવહાર જનક ધમને અંધશ્રદ્ધાએ વળગી રહેવાની તમારી ટેવને તમે દોડશે નહી ત્યાં સુધી તમને ખરે માથે હાથમાં આવનારજ નથી.
અહીંયાં દાખલા તરીકે--- તમને એકાદ માણસ એમ કહે કે “ રસીંગડી વાળી ગાય હાય છે ' –એટલે તમોએ ગાય જોયેલી હોય છે અને તેને સીંગડાં પણ તે વખતના તમારા અનુભવમાં આવેલાં તેટલાજ ઉપરથી તમે તેનું કહેવું પથાર્થ છે એમ માન્યું પડ્યું આ વખતે તેના વાકયમાં શું વિરોધ છે તે બાબતને વિચાર કર્યો હોત અર્થાત જરાક વધારે બુદ્ધ આગળ ચલાવી હેત તે, તેમાં જે જે દુષણો છે તે જણાયા વિના રહે નહી. પણ હવે તેમાં શું દુષણ છે તે જણાવવા માટે મારે તમને પ્રશ્ન કરવા જઇએ કે કહેનાર તમને કહે છે “ શીંગડાં વાળી ગાય હોય છે ? તે શગડી વાળી લશ, બળદ, પાડે, ઘેટા કે બકરે નથી જ. એટલે નિર્વિવાદે સાબીત થયું કે, કહેનારાએ ગાયની સંપૂર્ણ વાખ્યા તમારા આગળ કહી નથી પણ અપૂર્ણ છે. એટલું જ નહી પણ, “ગાય” વ્યક્તિને અર્થ સમજાવવા માટે “શાંગડા વાળી" એવું જે વિશે ઘણું વાપર્યું છે તે પણ મેં, બળદ વિગેરે પ્રાણીઓને લાગુ પડે તેવું છે. તેને બીજા શબ્દોમાં કહીવે તો “ જરૂર વગરના બીજા ઠેકાણે પણ લાગુ પડે તેવો ” છે, આ પ્રમાણે હેવાથી ( ગાય ) વરતુની ખરેખરી સ્થાતિ જણાવનાર તે કહેણ નથી.
આ પ્રમાણે તેના વાકયમાં, (૧) અપૂર્ણતા (અવ્યાપ્તિ) (૨) જરૂર પ્રયોજન વગરનો બીજી વ્યક્તિઓને પણ લાગુ પડે છે. (અતિ વ્યાપી) અને (૩) અસમજસ ગુચવાડા ભલ) દોષ યુક્ત હોવાથી બનવાને યોગ્ય જ નહી. (અસંભવ એમ ત્રણ દેવ (દુષણું બીજા શબ્દોમાં તે વાક્ય. શીંગડાં વાળી ગાવ હોય છે. ત્રીદેશાત્મક છે.
બીજી રીતે વિચારીએ તે જે પણ પુરૂષને સન્નીપાત (ત્રીદલ ) જવર હોય તેવા અરસામાં તેનું બોલેલું વચન ત્રીદેવના કારણથી બકવાદ રૂપે ગણાય છે, તેમ ઉપરોક્ત ત્રણ દેવ (અબાપ્તિ-અતિ વ્યાપ્તિ-અને અસંભવ) યુક્ત વયન પણ બકવાદ વિતંડા) ના પેજ