Book Title: Buddhiprabha 1913 05 SrNo 02 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ સ્વામિવસલાદ માટે હવે વ્યવસ્થા કરે. - a - - - શ્યકતા છે અને બ્રહ્મચર્યની રક્ષા માટે ગુરૂકુળની ખાસ જરૂર છે માટે શારીરિકબળની સાથે જ્ઞાનની પ્રાપ્તિ માટે કેળવાયેલા વર્ગે આર્યસમાજીઓની પેઠે જેનગુરૂકુલે રસ્થાપવા જોઈએ અને વખત, ધનનો તથા મનનો ભેગ આપવું જોઇએ. કેળવાયલા વર્ષે પ્રથમ પતે સુધારવા પ્રયત્ન કરે જઈએ, જે પોતે સદગુણોની સેવા વડે સુધરતો નથી તે જગતને સુધારવા સમર્થ થતા નથી. વૃદ્ધાને અનુસરીને અને શુભ ગુરૂ ની આજ્ઞા પ્રમાણે વર્તીને ધમાં ભમાનને જુસ્સા સદા કાયમ રાખવો જોઈએ. નામ કીતિ અને મોઈને ત્યાગ કર્યાવિના અને સેવક થઈને કાર્ય કવિના કેળવાયેલ વર્ગ કંઇ કરવા સમર્થ થવાનું નથી. પાશ્ચાત્ય મનુષ્યનું સર્વથા અનુકરણ કરવા કરતાં પાશ્ચાત્ય મનુષ્યના સંપ, ધેર્ય, બ્રહ્મચર્ય, ઉદ્યોગ, સહનસીલતા, પ્રેમ, ધ માન, ટેક, વિશ્વાસ અને શોધક બુદિવગેરે ગુણ લેવા કેળવાયેલા વર્ગ પ્રયત્ન કરવો જોઈએ, ઉતમ ગુણે અને સદાચાર વિના કેળવાયેલ વર્ગ કદી મહાન ઉત્તમ કાર્યો કરી શકે નાર નથી જાપાનીઝ પ્રજાના ગુણો તરફ, લક્ષણે તરફ, લક્ષ દે. જાપાનમાં કેટલે આ ગળ વધવાને ઉત્સાહ છે. જેમાં વા જૈનેતર પ્રજામાં દુઃખે વહીને આગળ વધવાને ઉત્સાહ જાગ્યા વિના કદી પિતાનું તથા કેમનું કલ્યાણ કરી શકાતું નથી. કેળવાયેલા વર્ગમ ગુણો નથી વા તેઓ પ્રવૃત્તિ નથી કરતા એમ અમારે કહેવા આશય નથી પણ હજુ કેળવાલા જેન વર્ગમાં ઘણું વધવાની જરૂર છે. આમભેગમાટે તે વારંવાર કેળવાયેલા વર્ગને સંધીને કહેવામાં આવે છે કે તેમનામાં આત્મભોગની ઘણી ખામી છે. કાથર બે કાર અને પશ્ચાત મન્દ પ્રવૃત્તિ વાળ હાલતે કેળવાયેલ વર્ગ દેખવામાં આવે છે માટે કેળવાયેલા વર્ગને ઉદેશીને હિત શિક્ષા કવામાં આવે છે કે તેમણે કાર્યની પૂર્ણતા પર્વત અનેક સંકટો વેદ પાડ્યાતિની પેઠે પૂર્ણ ઉત્સાહ ધારણ કરવો જોઈએ. પૂર્ણ ઉસાહ, સતત પ્રયન, અહા, આત્મબળ, વખત અને મન, વાણી, કાયાને આ મભેગ આપી બથા શક્તિ કાર્ય કરવું. સં૫, ગંભીરતા, ધૈર્ય, સહનશીલતા, વિવેક, કત વગેરે ઘણા ગુણેની પ્રાપ્તિ વડે કળવાયેલ જૈન વર્ગ પોતાના ધર્મની અને જેના કામની ઉન્નતિ કરવા સમર્થ થશે. હાલમાં કેટલાક કેળવાયેલા જૈન ગૃહ લેખે, ગ્રી, ધર્મકાય વગેરે વડે ધર્મની સેવા બજાવે છે તેથી આનંદ થાય છે. स्वामिवत्सलादि माटे हवेतो व्यवस्था करो. ( લખનાર મિ. માવજી દામજી શાહ. પી. પી. જૈન હાઈસ્કુલ ) શ્રીમદ્ વીર પરમાત્માના પવિત્ર શાસન મુજબ અનેક પ્રકારનાં ધમકા જોવામાં આવે છે. દરેક ધર્મકાર્યો પૈકી એક ધમ કાર્ય કે જેને એક નાનો બાળક પણ સમજી શકે તે સંબંધી અત્રે કંઈક ઉલ્લેખ કરવાની અગાય જણાય છે. આપણામાં ઘણીવાર સ્વામિવ સલ, નકારસી, વરસગાંઠ, વગેરે અનેક કાર્યો તહેવારના દિવસોમાં થતાં હોય તેમ જોવામાં આવે છે. આ કાર્ય પ્રસંગે જનેતરોને જોવા માટે આમંત્રણ કર્યો હોય તે ખરેખર આપણે હાય કર્યા વગર રહેજ નહિં કારણકે આપણામાં જ્યારે સ્વામિવલાદ કાર્યો થાય ત્યારે પ્રથમ તે પાંચ દશ કે પદંર વીશ મનુષ્યો કીચડમાં લપસીને પડયા વગર રહેજ નહિં. એક કારે એક પડે રા ય અને તે ગટરમાં જ જાપ તે તેને માટે કેટલું બધું પાપPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35