Book Title: Buddhiprabha 1913 01 SrNo 10 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ વર્ષ ૪ થું. તા. ૧૫ મી જાનેવારી સન ૧૯૧૨ અંક ૧૦ મે. पोतानुं संभाळ. દેહરા અમુક માનવ મૂઢ છે, અમુક દક્ષ નિહાળ. પરપંચોતે ત્યાગીને, પિતાનું સંભાળ– પરમાં દષ્ટિ રાખીને, કરતે પરને ખ્યાલ પર પરીક્ષા ક્યાં કરે, પિતાનું સંભાળ–પર પિતાનું કલ્પીને, રચતે જગ જંજાળ. સાથે કોઈ ન આવશે, પોતાનું સંભાળ ચકવત પણે ચાલીયા, દે છે મૃત્યુ ફાલ. અનિત્ય આ સંસારમાં, પિતાનું સંભાળજન્મ મૃત્યુના ચક્રમાં, પડવાથી બેહાલ. કર્મવશે સહુ જાણીને, પોતાનું સંભાળ– કયાં કર્મ સહુ ભેગ; રાજાને કંગાલ. તીર્થંકર પણ ભગવે, પિતાનું સંભાળ દ્વેષ ધરે શું? શત્રુપર, કોપર ધરતે હાલ. મનઃ કલપના ત્યાગીને, પિતાનું સંભાળશરમ ન રાખે કેઈની, એ જબરે કાલ. વિસગ્યે મન વાળીને, પિતાનું સંભાળપર નિન્દાને કયાંકરે, બૂરી નિદાચાલ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34