Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ વિલાણ ધં. ૩૦૭ પાટીલ–“શિવાજીનું ખૂન કરનારને સો રૂપીઆ ” આપવા તૈયાર થયો હોવાથી–મે તે માથે લિધું, મહારાજ તમારાજ ખાતર સમરાંગણમાં પિતાનું લોહી રેડનારનાં અન્ન વિના ટળવળતાં બાળકોની સંભાળ રાખવી એ શું આપની ફરજ નથી ? બસ મહારાજ ! મહારી કર્મકા પૂર્ણ થઇ. મહારો પ્રયતન વૃથા ગયે. હવે આપ ફરમાવો તે શિક્ષા સહન કરવા સેવક કટિબદ્ધ છે. આજ્ઞા કરો મહારાજ !” આ સાંભળી શિવાજીનું દયાળુ અંત:કરણ દવાથી દ્રવિભુત થઈ ગયું. આ બાળક માટે તેને અપરિમિત કૌતુક લાગ્યું. આટલી શિશુ વયમાં આવું “ વિલક્ષણ હૈયું ?! ” તે પણ તેના ધની પૂર્ણ પરીક્ષા કરવાના ઈરાદે શિવાજી ક્રોધ બતાવીને બે-“તાના ! આ છોકરાને અમને અમણ તપના મઢે ચઢાવીદ્યા જાવ વિલંબ ન કરે. બાળકનાં નેત્ર માત્ર પાણીથી ભિજાયાં ને બે -“ મહારાજ ! મને બે ઘડિની રજા આપે. તેટલા વખતમાં માને મેલીને આવું છું. એકાએક તેની પાસેથી સદાને માટે જતો રહેવાથી માને અતિશય દુખ થશે. મને મળવા રા આપ મહારાજ, ” વાઃ વાઃ તને એક વાર અહિંથી જવા દીધો, એટલે પુનઃ તું અહિ આવવાની તસ્વીજ શાની લે ? કાળનાં પ્રચંડ જડબાંમાં જાણી બુઝને કુદકો કે મારે વારૂં ? અહી. થી ગયેકે તુર્તજ તું એકાદિ સુરક્ષિત જગ્યાની શોધમાં પડવાનો કેમ બચ્ચા ” મહારાજ મહારા બોલવા પર વિશ્વાસ રાખે. બે ઘડિમાં પાછો ન આવું તે હું અસલ મરાઠા બચ્ચે નહિં. આપને માતૃ પ્રેમની કલ્પના હશે તે-છેવટની પશ્ચિમે માને મળવા જવાની પરવાનગી આપશોજ, હજી સત્યને લોપ થયો નથી. ” “ આ ઉપરથી શિવાજીએ તેને જવાની આજ્ઞા આપી. આ જોઇ કુમારનું મન પ્રલ થઈ ગયું ને બો-–“ મહારાજ આપના આવા ઉદાર વર્તનથી અવશ્ય આપ મોટા મનના લાગો છે આપને એક વખત કડકડીને ભેટું એવી ઇચ્છા થાય છે. ” એમ બેલી. ને જરા આગળ ધસે, છે, અણ નહિં ! તું પાછો આવી તપને મેં જતી વખતે જોઇએ તે મને ભેટજે. મરણોન્મુખ થયેલા પુરૂષને સ્પર્શ મને અની તુલ્ય લાગે છે. ” ક્ષણવારમાં તે કુમારે ત્યાંથી અદશ્ય થઈ ગયો, તેના જવા બાદ ડીવાર ત્યાં શાંતિ છવાઈ ગઈ. મહારાજ બોલ્યા. “ તાનાજી દ્વારા–મહારા પર કેટલા બધા ઉપકાર ! દરેક સંકટના સમયે તું મને છોડાવવાને તૈયારજ તારા જેવા પ્રાણને બદલે પ્રાણ દેનાર મિત્રબંધુના બાહુબળ પગને મોં હિંદુ રાજાને પા નાંખે છે. મને તે શંકા રહે છે કે–મહારી ચિંતામાંને ચિંતામાં તું રાત્રે નિદ્રા પણ લેતે હઈશ કે નહી. મિત્ર તાનાજી! આવ મને ભેટ ! તારા ઉપકારને બદલે આ જન્મમાં તે હું વાળી શકવાનો જ નથી.” - પ્રફુલ્લ વદને તાનાજી બોલ્યો –“ મહારાજ આવું શું બોલવું ? અમારા જેવા થક. શ્રિત લેકનું આપ કેટલું બધું ગારવ કરે છે ? અમને લજજા આવે છે મહારાજ ! આપના જીવનની કાળજી રાખવી એ પ્રત્યેક મહારાષ્ટ્રિયનું આ કર્તવ્ય ગણાય પણ આ પાટલ આવું દુકૃત્ય કરવા કેમ તૈયાર થયો હશે તે હું સમજી શકતો નથી. આ ઉપરથી હજી મને હારાષ્ટ્રનું દુર્દેવ પૂર્ણ થયું લાગતું નથી. ”

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34