Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૧૦ શાહપ્રભા, આલ્હાદ ઉત્પન્ન થાય છે. આ સાંસારિક સ્થિતિમાં રહેલા પ્રહ માટે કહ્યું પણ મિક્ષ પ્રાપ્ત કરવા માટે કે સ્વર્ગનું અપૂર્વ સુખ મેળવવા માટે જેમણે સંસાર ત્યજ છે. ઈકિયાના સ્વાદ તજ્યા છે, તેઓને પણ જ્યારે પ્રહ પિતાના આત્માના ઉદ્ધારાર્થે આમંત્રણ કરે છે ત્યારે વિવિધ જાતના ભેજને તૈયાર કરી બહુ માનપૂર્વક બોલાવી તેમને જોઈતી વસ્તુ અર્પણ કરે છે. સામાન્યનું તેડું પણ કોઈ પ્રહસ્થને આવે તે પિતાને મોટું માન મળેલું સમજે છે તે શ્રીમંત કે કોઈ રાજા લાવે તો પ્રહસ્થને જમણ જમવા કરતાં પણ વિશેષ આહાદ થાય છે તેમાં શું નવાઇ? પણ જે ખરા મહતમાઓ છે તેમને તે કાઈના આમંત્રણથી કે આમંત્રણ વિના આનંદ કે શાક થતો નથી તેમ દૂધપાક મળે કે સૂકે રોટ. લે મળે તે પણ તેમને આનંદ કે શોક થાતો નથીતેઓની વૃતિતે હમેશાં તાશ્રી કરી દેહ અને આત્માને જે સંબંધ અનાદિ કાળનો બંધાયેલો છે અને જેને લીધે અનંતી વાર જન્મ મર્ણનાં અને વ્યાધિનાં દુઃખ સહેવાં પડયાં છે તે સંબંધ તોડવા માટેજ તેઓ પ્રયત્ન કરે છે પણ પૂર્વે આવું બાંધેલું પૂરું થતાં સુધી શરીરને નિભાવવા માટે તથા થતી સુધાનું એકાંત આર્તધ્યાન દૂર કરવા માટે જ નિસ્પૃહી પણે સુખે સુખ અલ્પ આ હાર લઈ તેઓને જીવન ગુજારવાનું છે અને ભેજન આનંદને બદલે જ્ઞાનાનંદમાંજરકત રહેવાનું છે. આવા મહાત્માઓને આમંત્રણ કરવું કે તેમને યોગ્ય આહાર આપવો તે મહા પુણ્યનું કારણ હોવાથી શ્રીમંતાઈ કે રાજ્ય રિદ્ધિમાં લીન થએલા પણ શ્રેષ્ઠ પુરૂષ પ્રમાદ ડી તેમની સેવા કરવા તતર થાય છે તેમાં પણ દાન લેનાર મહાતપસ્વી હોય દાન આપનાર ઉદાર ધર્મ રકત રાજા હોય અને રાજાના ઘરમાં દરેક વસ્તુ આપવાની જોગવાઈ હેય અને તે પૂર્ણ ભાવે આમંત્રણ કરેલું હોય તપસ્વીએ તેની નમ્રતા પૂર્વક વિજ્ઞપ્તિથી સ્વીકારેલું હોય અને ઘરમાં અત્યુત્તમ ભેજન દાન આપવાનું હોય એવા સંજોગે મહા પુણેજ કોઈને પ્રાપ્ત થાય છે પણ જેમ શુભ કાર્યમાં અનેક વિધ આવે છે તેમ આવા મહત પુણ્યના કાર્યમાં પણ એક વિઘ તે સમયે નડયું હતું તે એજ કે રાજા આમંત્રણ કરી આવીને ઘેરે આવી તે વાત ભૂલી જ ગમે છે જે કઈને તે વાત કહી હેત તે બીજે પણ તેમાં સહાય કરત પણ અહીં તે રાજ સિવાય બીજું કઈ જાણતું જ નહોતું અને કર્મ સંજોગે પાંચમા દિવસે જ્યારે અનિશમાં તપસ્વી ગુરૂની આજ્ઞા લેઈ પારણું કરવા માટે રાજદ્વારે આવ્યા ત્યારે ત્યાં ઉદાસીને વિચિત્ર દેખાવ તેના જોવામાં આવ્યો. ન કોઈ તે સાધુને તેડવા સામું આવ્યું તો કોઈએ તેને ઉભેલે પણ જે ન ફાઇએ બેસવા આસન આપ્યું ન કોઈએ વાતચીત સરખી પણ કરી ત્યારે જમાડવાની તે આશાજ શું ! આ વિપરીત દેખાવ જોઈ છેડી વાર રાહ જોઈ તે અગ્નિશર્મા તપસ્વી પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે કોઈને કંઈ પણ કહેવા વિના કે કોઈ બીજા ઘેરે પારણું કરવા જવાની ઇછા કર્યા વિના જ ગુપચુપ ગામમાં નીકળી ગયા અને તપવનમાં પા આવ્યો હતો જ્યારે તેનું મોટું પ્રફુલિત ન જોયું ત્યારે વિચક્ષણ તાપસ નાયકે પારણું થવામાં શું અંતરાય આવ્યો તેવું તેને પૂછતાં રાજમહેલમાં થએલી ગરબડથી શિષ્ય અનુમાન કરીને ગુરૂને કહ્યું કે હે ગુરૂવર્ય! આ જે રાજાના મસ્તકમાં અતિશય વેદના થવાથી તે બરાડ પાડે છે અને તેના આકંદથી અંતે ઉર શોકાતુર છે ગીત વાજીંત્ર બંધ છે વૈદોને બોલાવવાની ધામધુમ છે વાતચીત કરવાની કાઈને ફુરસદ નથી અને કદાચ રસોઈ વિગેરે તૈયાર હોય તો પણ મને આમંત્રણ બહુ આગ્રહથી રાજા કરી ગયેલ છે તેવું કઈ જાણે જાણ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34