Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૦૦ બુદ્ધિ પ્રભા. સદાકાલ મસ્ત બને છે. અમૃત આવાઘા પડ્યા કેણ છાશ પીવાનું મન કરે ? તેમજ લવા વસ્થાથી મેલને પરમાદ ખરેખર શરીર જીવતાં છતાં જે મહાતમાઓ ભોગવે છે તે મહામાઓ દુનિયાના ક્ષણિક સુખથી દૂર રહે અને તે માટે તેઓની પ્રવૃત્ત ન થાય એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. શરીરમાં રહેતાં છતાં પણ લયાવસ્થાથી શરીરાતીત-ઈન્દ્રિયાતીત. મનથી. અગ્રાહ્ય એવો મારો પરમાનદ મેળવવો હોય તે ઉન્માનભાવ અને લયસમાધિની પ્રાપ્તિ કે મોક્ષનું સુખ કેવું છે તેના પ્રશ્નો પુછીને નકામે કાળ વ્યય તજીને લયસમાધિના માગે પડો એટલે પિતાની મેળે મોક્ષનું સુખ માગવી શકાશે એમાં જરા માત્ર શંકા નથી. મોટા મેટા મુનિવરોએ લયસમાધિનો આશ્રય લહી મિક્ષના પાનન્દ અનુભવ્યું છે. લયાવસ્થાથી મોક્ષને પરમાનન્દ સાક્ષાત ભગશે અને તે પોતાના ભવ્યપણાની ખાત્રી થશે અને ઘેડાભવમાં મુક્તિની પ્રાપ્ત થશે. લવાવસ્થામાં મેક્ષને પરમાનન્દ ભગવતાં મુકિતના સુખની પૂર્ણ શ્રદ્ધા થાય એટલે એમાના ભવ્યપણુ નય થાય એમાં શું આશ્ચર્ય ? લયાવસ્થામાં મુક્તિના સુખનો અત્ર સાક્ષાતકાર થવાથી સંસાર અને મુક્તાવસ્થામાં સમાન તા ભાસે છે. આ બાબતનો નિશ્ચય આઈ દશામાં ચઢેલા મુનિવરોના હદયમાં ભાસે છે આ ખી દુનિયાનું સાધ્યબિન્દુ સુખ છે કારણ કે આખી દુનિયાના મનુષ્ય સુખને માટે રાત્રી દિવસ બધી ધમાળ કર્યા કરે છે પણ તેમને જે રસુખ મળે છે તે ક્ષણિક હોવાથી તેમને શાન્તિ મળતી નથી અને સંસારમાં સુખ મેળવવા પ્રતિહાણ વિશેષ વિશેષ પ્રયત્ન કર્યા કરે છે. તેમના શરીર ઘસાઇ જાય છે. શરીર માટી ભેગું મળી જઇને માટી થઈ જાય છે તો પણું દુનિયાના મનુષ્ય ખરા નિત્ય પરમાનન્દના ભેગી બની શકતા નથી. પણ જે દુનિયાના મનભ્ય શ્રીમદે કથેલી એવી લયસમાધ તરફ પ્રવૃત્તિ કરે તો શ્રીમદના આ માની પેઠે મેક્ષનો પરમાનન્દ અત્ર ભેગવી શકે. શ્રીમદ્ શ્રી હેમચન્દ્ર સૂરિ આ પ્રમાણે પિતાને થતા મેક્ષના પરમાનન્દનો ઉભરે બહાર કાઢીને હવે સદાકાલ લયાવસ્થામાં થતા સુખને ઉપદેશ આપતા છતા નીચે પ્રમાણે પિતાના મન મિત્રને શિખામણ આપે છે. मधु न मधुरंनैताः सीतास्त्विपस्तुहिनातेरमृतममृतंनामैवास्याः फलेतुमधासुधा तदलममुनामीण प्रसीदसोमनः फलमविकलंत्वध्यतत् प्रसादमुपेयुषः॥ ५२ ।। આ લયાવસ્થા દ્વારા થતા પરમાનન્દને આગળ મધુ તે મધુર નથી. ચન્દ્રમાની કાંતિ તે શીતળ કાંતિ નથી. અમૃત તે નામ માત્ર અમૃત છે અને સુધાતે ફોગટ છે. માટે છે ! મનમિત્ર ! આ દુનિયાના પ્રવાસથી રસર્યું. મારા ઉપર પ્રસન્ન થા કારણ કે લયાવસ્થા દારાનિર્દોષ સહજ સુખ રૂપ ફ કેવું છે તારા પ્રસન્ન થવા થકીજ મળી શકે તેમ છે. મનમાંથી અનેક પ્રકારના દે નીકળી જવા અને આદિમુખ મનનું થવું એજ મનની પ્રસન્નતા છે. આત્માના ગુણોમાં ન લીન થયા ના આના પરમાનન્દ પ્રગટ થતો નથી તેથી શ્રીમદે મનને પ્રસન્ન થવા માટે ઉપર પ્રાણે સાધન કર્યું છે. શ્રી હેમચન્દ્ર મહારાજ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34