Book Title: Buddhiprabha 1913 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ૨૯૨ બુદ્ધિપ્રભા. ચાર્ય, આદ્રકુમાર વગેરેને ભોગાવલી કમેં છોડયા નથી. એક વખત અપ્રાપ્ત વિષય છતે ત્યાગી જેવું મન દેખાય છે અને વિષયો પ્રાપ્ત થતા મન બેગી બને છે. નિકાચિતકને ઉદય ભગવ્યા વિના છૂટકે થતું નથી, નંદિગે મનને ઘણું ધાર્યું પણ અને નિકાચિતકર્મ - ગવ્યા વિના છૂટકે થયો નહિં. ઉન્મનીભાવને પ્રાપ્ત થએલા જ્ઞાનને નિકાચિત કર્મને ઉદય થયો હોય તે વખતે તેમણે સમભાવે ભેગવવાં જોઈએ. દાસી૧ભાવવડે નિકાચિતકર્મને ઉદય ભોગવતાં હર્ષ વા શોકથી રહિત થઈને મનને શાન્ત કરવું એવો ભાવ શ્રીમદ્ હેમચંદ્ર પ્રભુના શ્લોકને હોય તેમ જણાય છે. પાંચ દિવ્ય અને છઠ્ઠા મનવડે વિષયોને સહણ કરી શકાય છે. ઈદ્ધિ અને મનથી જ્યારે પડેલા આત્માની ઉન્મનીભાવ દશા હોય છે તેથી તે પાંચ ઈન્દ્રિયો અને મનસંબંધી વિષયોને રૂંધતિ નથી અને પ્રવર્તાવતો નથી. એવી જ્યારે તેની સ્થિતિ થાય છે તે વખતે અમે પિતે પિતાને ઈનિ અને વિયથી ભિન્ન દેખે છે અને તેને ઇન્દ્રિો અને વિષયમાં થએલી મહારાપણની વૃત્તિ રહેતી નથી. તેથી આમા પિતા નાથી અન્ય એવી ઈન્દ્રિયે તેના વિષયોમાં ટિસ્થ સાક્ષી તરીકેની દૃષ્ટિથી ઔદારની ભાવમાં રહે એ બનવા યોગ્ય છે. ઈન્દ્રિયો અને તેના વિયોમાં પ્રત્ત અને નિવૃત્તિથી રહિત પરિણતિવાળા આત્માની દશા તે વખતે એર પ્રકારની હોય છે. તેવી દશાને જેણે પરિપૂર્ણ અનુભવ કર્યો હોય છે તેવા યોગીઓ આ શ્લોકના હૃદય ગમભાવને અવધી શકે છે અને જે જ્ઞાનીઓ આવી ઉન્મની દિશામાં રહીને ઈન્દ્રો અને ઇન્દ્રિના વિષયોની પ્રવૃત્તિમાં તટસ્થ દષ્ટિથી વર્તનારા થાય છે તે ઉપર્યુક્ત શ્લોકનો ભાવ અવધી શકે છે. આવી ઉન્મનીની દશામાં પ્રવર્તનારા યોગીઓ ઇલેિ તેના વિરોને રૂંધતા નથી એવી સ્થિતિ કેવા પ્રકારની હશે તેને આગમ જ્ઞાનીઓ સારી રીતે વિચાર કરી શકે. આ શ્લોકનો અર્થ ઘણે ગંભીર અને અમુક અપેક્ષા હોવા સંભવે છે; તેથી અમે તેને પરિપૂર્ણ નિચાળ કાઢવામાં સમર્થ નથી. આ લાક બાળજીવોને ઉપયોગી નથી અને તે પ્રમાણે પ્રવર્તવું નહિ; કારણ કે તેનો ભાવ ઘણો ગંભીર છે. મનને જીતવા જ પ્રયાસ કરે, મનને વિષયે પ્રતિજવા દેવામાં આવે તો કદ તેને પાર આવે નહિ. મન તા મકડા જેવું છે. ગમે તેટલા વિષયો પ્રતિજાય તે પણ તે કદ સાત થતું નથી માટે મનને વિષે પ્રતિ દોડતાં રૂંધી રાખવું એવો અમારો અંગત અભિપ્રાય છે. શ્રીમદ્દ હેમચંદ્ર પ્રભુના કને અર્થ ઉમનીભાવ સાધક અને અમુક અધિકાર પર ઉપયોગી હોય અન્ય હાય તેને ભાવ તે શ્રીમદ્ભા હૃદયમાં રહ્યા, પણ અમારે આ સ્થળે એટલું કહેવાનું છે કે બાળકોને તે ઉપરના ઑકે કાચા પારા જેવા થઇ શકે તે માટે અન્યશાસ્ત્રમાં જણાવ્યું છે કે અપાત્ર શ્રેતાઓને અધ્યાત્મજ્ઞાન આપવું નહિ. ઉન્મની દશાવાળા શાનીઓની આમદશા ઉચ્ચ પ્રકારની હોય છે અને તે માટે જે જે કંઈ લખવામાં આવ્યું હોય તે સર્વે ગુરૂગમ પૂર્વક સમજવા જેવું છે. કારણકે ગુરૂગમ વિના સમ્યજ્ઞાન થઈ શકતું નથી. આત્માની ઉચ્ચદશા કરવા માટે આંદસન્યભાવનું વારંવાર સેવન કરવું જોઇએ. આદાસીન્યભાવથી આમા પોતાના સ્વરૂપમાં પરિણામ પામે છે અને તેથી પોતાના અરમાનો પ્રકાશ પિતે આમાં દેખી શકે છે. અંદાસી ભાવમાં આ કાલમાં સદા કાલ રહેવું એ બનવા યોગ્ય નથી; પણ આદાસીવભાવનાનું અવલંબન કરવા પ્રયન કરાય તે અન્ત તે તરફ ગમન કરી શકાય, આત્માના ધર્મનું સમ્યગજ્ઞાન અને શ્રદ્ધા થવાથી પરણાવ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34