Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ ન્દ્ર જગને તેના લાભ મળે છે. કાષ્ટ એમ કહેતા હાય કે યોગી અગર સાધુ થવાથી જગતનેક ઈ કાયદા થતા નથી આમ તેમનુ એકલવુ' શરારા ગવત્ અસય ફરે છે. તત્સંબંધી ને લખવા ધાયું હેાયતે માટે એક ગ્રન્થ લખાય તેટલા વિચારે પરિપુરે છે. સંસાર સુધારામાં પણ સુમતિની ખાસ આવશ્યકતા છે. કુમતિની પ્રેરણાથી સ`મારી સુધારા કરનારાઓ અવનતિના ખાડામાં ઉતરે છે અને દુનિયાને પણ્ અવનતિના ખાડામાં ઉતારે છે. સુમતિની પ્રેરણાથી સંસારમાં સમ્યક્ સુધારાએ કરવાની વૃત્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી જગમાં શાન્તિ અને સમ્પના હેતુ રચાય છે. સુતિની પ્રેરણાથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાની અપેક્ષાએ જે જે બાબમાં સત્ય હોય તે સુજી આવે છે અને તેના આદર કરવામાં આવે છે. ઢકાયલું સત્ય પશુ સુમતિથી પ્રગટી નીકળે છે. સમાંત વડે સત્ય ધન અને સત્યસ્થાનની શેષ થાય છે. સુમતિની પ્રેર હાથી દુનિયા નીતિના માર્ગપર ચાલે છે. નીતિના સિદ્ધાન્તોને રચવાની પ્રે રણા કરનાર સુમતિ છે. ચઉદ પ્રકારનાં ગુણ સ્થાનક છે, સદ્ગુણે વર્ડ ઉપર ઉપરના ગુણસ્થાનાની પ્રાપ્તિ થાય છે. સુમતિની પ્રેરણાથી અનેક લગ્ય વાએ. પૂર્વકાળમાં માક્ષપદને પ્રાપ્ત કર્યું છે. વર્તમાનકાળમાં સુમતિની પ્રેરગાથી અનેક મનુષ્યો ચારિત્ર માને અંગીકાર કરે છે. સુમતિની પ્રેરણા વડે મનુષે! પતાનું સામર્થ્ય પ્રગટાવવાને શક્તિમાન થાય છે. સુમિતની ઘેરથી મનુષ્યી. ધધ્યાન અને શુકલ ધ્યાનમાં પ્રવેશે છે. સુતિની ષ્ટિ અમૃતસમાન છે અને કુર્તિની દૃષ્ટિ વિષસમાન છે. સુતિથી આભા પતન શુદ્ર સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સુતિ સુમાને બતાવે છે અને ક્રુતિ કુમાર્ગને બતાવે છે. કોઇપણ મનુષ્યમાં સદાચાર સંચાર અને પરમાર્થની વૃત્તિ હોયતે સમજવુ કે તે હવે મુક્તિના માર્ગ સન્મુખ ગમન કરે છે, સુમતિ પ્રકાશ અત્યંત અવણૅનીય છે. સૂ જ્યાં પ્રકાશ શકતા નથી એવા મનુષ્ય વગેરેના હૃદયમાં સુત પ્રકાશ કરે છે, એવી સુમતિની દશા છે. આવી સુમિતને! સંગ જે મનુષ્યા કરે છે. તે સહજ સુખને પ્રાપ્ત કરે છે. સુતિ એ આત્માની સત્ય સ્ત્રી છે તેથી તે પેાતાના સ્વામી ચૈતનને પેાતાનું ખરૂં સ્વરૂપ સમજાવીને તેમને પોતાના ઘરમાં લાવવા પ્રયત્ન કરેતે ખરાખર વિવેકનું કર્યું છે. સુમતિ પાતાના સ્વામીના ઉપરજ પરિપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36