________________
}
1.
૨૩૧
કૂળપ્રદ થાય છે. પરંતુ નરસી બાબતોનું મરણુ ઘણા પ્રસ ંગે અનર્થ મૂળક નિવડે છે. વ્યવહારમાં ઘણા વિકટ અને ગહન પ્રશ્નાનું નિરાકરણ કરવાને ચિત્તની શાન્તિ અને એકાગ્રતાની જરૂર પડે છે. આ પ્રૠગે આસપાસનાં સયેગા, મનમાં પૂર્વથી રમી રહેલા વિચારા, ચિન્તા આદિને ત્યજી શાન્તિ ધારણ કરવાની આવશ્યકતા છે, જે મનુષ્યમાં નિધના સર્વ પ્રસંગે! અને વિયેામાં માકર્ષોંતી યિવૃત્તિને નિગ્રહ કરી, અમુક લક્ષ્ય વિષયમાં તેને એકાગ્ર કરવાની શક્તિ વિશેષ હેય છે તે પાતાનું કાર્ય સરળતાથી સિદ્ધ કરી શકે છે. નાના બાળકથી આરભીને પશુ તો આ નિયમ સર્વત્ર લાગુ પડતા દૃષ્ટિએ પડે છે. શિશુવયમાં એકામતાનું બળ બહુ ઓછુ હાય છે. આ વયે તેનામાં ચ’ચલતા વિશેષ હેય છે. આથી તે અમુક બાબતેને અટ ગ્રહણ કરી શકે છે પરંતુ તેની ગ્રહણ શક્તિના પ્રમાણમાં તેનામાં ધારણ અને સ્મરણ શક્તિનું બળ બહુ ઓછુ હોય છે. મરણુ શક્તિની ન્યૂનતા ગ્રહણુ અને ધારણુ શક્તિના વિકાસ થયે ક્રમશઃ ઓછી થાય છે. આ શક્તિ ને વિકાસ થયે નવીન બાબતેા ને ઋણુ કરવા તે શક્તિમાન થાય છે, અધરા અને કઠિન વિષયા પણ તે ગ્રહણુ કરી શકે છે. તેટલા પુરતું પેતાનુ કા કર્યોબાદ વિસ્મરણ રૂપી પ્રતિક્રિયા પાતાનુ કાર્ય કરે છે. યાદ કરેલી બાબતાને વિસ્તૃત કરી નવીન બાબતાને ગ્રહણુ, ધારણ કરાવવામાં તે સહાય ભૂત થઇ પડે છે. વ્યવહારમાં પશુ જે મનુષ્યમાં વિસ્તૃત કરવાની, અમુક અમુક બાબતમાં ખામેાશ ધારણ કરી છુટ છાટ મુકવાની શક્તિ હૈાતી નથી તે ઘણે પ્રસંગે નજીવી ખામતને તેની અગત્યના પ્રમાણમાં કાંતા વિશેષ મહત્વ આપવાથી અગર કાંતા બહુ આમતુ ધરવાથી ચિત્તને સતાપ આપે છે. અલ્પ ખીનાને મોટી ખીના જેટલું મહત્વ આપી પ્રમાણુની કાર પણ સમાનતા રાખ્યા વિના નાની મેટી સવ બાબતમાં સમાન લક્ષ આપ વાથી પરિણામે મનુષ્ય બહુ દુ:ખી થાય છે. તે નિર ંતર ચિંતાતુર રહે છે. એથી ઉલટુ જે મનુષ્ય, ગેાલ્ડ સ્મીથ કવિ કહે છે તેમ—“ To sweet oblivion of his daily cares પેાતાની ચિન્તા–વિચારના ભારને માનદી રીતે વિસ્તૃત કરે છે તે નવીન ચિન્તા–વિચારના ભારને વહુન કરી શકે છે, જેમ વાવેલું બીજ જમીનમાં જઈ કહેાવાય છે ત્યારેજ તેમાંથી નવીન ઝડ–રા ઉત્પન્ન થાય છે. અગરતા જેમ નીસરણીના એક પગથીપર મૂકેલા પગ ઉપાડીએ ત્યારેજ તેને બીજે પગથીએ મૂકી શકાય છે તેમ અમુક બાબતેનું વિસ્મરણ થાય છે ત્યારેજ નવીન વિષયાને લગતા વિચાર। વહન કરી શકાય છે. એ કડ્ડવત છે કેઃ—
"3