Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૨૩૨ દુષ્ટુ એ એવા ભયંકર સ્વરૂપવાળા રાક્ષસ છે કે ખરેખર મનુયાએ તેના તરફ માત્ર તીરસ્કારની વૃત્તિથીજ જેવુ જોઇએ, છતાં તે વારવાર જુએ તે મનુષ્યા તેનાથી એવા પરિચિત થઇ જાય છે કે પ્રથમ તેમાં તેમને અણુગમા લાગતા નથી, પછી તેમાં તેમની સહાનુભૂતિ થાય છે અને છે. વટે તેઓ તેને પ્રેમથી ચાહે છે, આ કથનનુ સત્ય જે મનુષ્ય તેમના મનના અનુભવે વિચારે આર્દિનુ અવલાયન કરેતેા તેમને ઝટ સમજાય છે. ણે પ્રસંગે મનુષ્યને એમ લાગે છે કે અમુક બાબત પ્રતિ તેમને સમ્ર અણુગમા હાય છે પશુ જેમ જેમ તે સાથેના તેમના પરિચય વધતા જાય છે. તેમ તેમની અતર આજ્ઞાહૃદયની પ્રેરણાનું બલ કમી થાય છે. પ્રથમતા તે પ્રતિના તેમના તિરસ્કાર દુર થાય છે. વખત જતાં અને પરિચય વધતાં તેમાં તેમની પ્રીતિ થાય છે. અને છેવટે તેમની અતર પ્રેા તદન શિથિળ થાય છે. ક્રમશઃ તેમની વાસનાનું બળ એટલું' વધે છે કે તે પ્રાપ્ત કરવાને ઉત્કટ પ્રુચ્છા થાય છે. આથી સુજ્ઞ મનુષ્યાએ ભૂત ફાડવા વાસના મૂલક અનુભવાને વિસ્તૃત કરવા એજ શ્રેયસ્કર છે. कषाय चतुष्टय માયા. ( લેખક—ભીખાભાઈ છગનલાલ શાહ, ) ( અનુસધાન અંક ૫ માના પાને ૧૩૮ થી ) t આ હું અને આ મારૂં ” એ માહુરાજાના મંત્રવડે સમસ્ત જગત આંધળું થઈ ગયું છે, માહુરાજાના રાજ્યને આધારજ એ બીજ મંત્ર છે. આત્મા એ મંત્રને વશ થઈને પરપરિણતિ માત્રમાં રમી રહ્યો છે. અને તેથી મ્હારા હારાના ભેદ ઉભે! થયા છે અને ધીમે ધીમે તે ગલત વધીને તે મોટા ખરાબે થયેા છે. કાઇ કાઇ વખત તે માયાની જાળમાં ફસાઈ જવાથી મોટા મોટા પોંડીતો પણ કેવળ ખાતર કાંઇક નવુંજ તુત ઉભું કરી અવળી પ્રરૂપણા ચલાવે છે. પાતાની ક્રાપ્ત થઈ ગયેલી ભૂલ કબૂલ નહિ કરતાં તે ભૂલનેજ સત્ય પ્રત્રન મનાવવા વૃથા પ્રયાસ કરે કરવાનું મહા પાપ કરી દુર્ગતિ વ્હારે સમજવાનુ છે. આમ વડે માયાની છે અને તેમ કરતાં ઉસૂત્ર પ્રરૂપણ છે. અનંત સ'સારી બને છે. આથી માનની અગર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36