Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪૮ - ' અને શરીર બળને કેળવી શકે. તેવી જ રીતે હાલ હિંદુસ્તાનમાં બોડીંગે સ્થાપવામાં આવી છે. પરંતું કમનશીબે લોકોનું ધ્યાન તેના ઉપર જોઇએ તેટલું ખેંચાતું નહીં હોવાથી જોઈએ તેવાં સાધનના અભાવે બેડીંગમાં જોઈએ તે પ્રમાણે અને તેના પાયા ઉપર સવડે થઈ શક્તિ નથી. शुं ? कीडीयो आटलुं ज्ञान धरावे छे ! - ગુજરાતીના નવીન વર્ષના સાહિત્ય અંક તરફ દષ્ટિ દેતાં માં રહેતા એક જંતુ શાસ્ત્રીના “ ગેબી ત્રિયારાજ, નામના એક વિચારણીય લેખે નીએના વિચારોમાં ગરકાવ કી. શું ? સ્ત્રિ પણ છુપું રાજ્ય ચલાવી શકે છે ? અને તે પણ ખામી વીનાનું વળી પુરૂષો કરતાં શ્રેષ્ઠ ? હા કરી શકે છે અને તે પણ મનુષ્ય સ્ત્રિઓ નહીં પણ જંતુ સ્ત્રિઓ. અહા ! આતે નવાઈ ! કે ગપગોળો ? વાંચકે, આ બીના તદન સત્ય છે. જરાપણ તેમાં અતિશયોક્તિ નથી. કેમકે સારા બંધારણથી શું ન બની શકે ? સ પછી શું ન બની શકે ? અરસ પરસ ઉપગાર કરવાની તીવ્ર ઈચ્છાથી શું ન બની શકે ? ત્રણમાંના એક એક પ્રકારથી આખી દુનીઆ હાલી શકે તો પછી જ્યાં ત્રણે હોય ત્યાં પછે. જાતને સવાલ શામાટે રહે? નાના મોટા પુલને સવાલ શામાટે રહે? મનુષ્ય, પશુ, પંખી, કે જતુને ભેદ શામાટે રહે ? મુળ રહેજ નહી. કીડીઓ જેવી જંતુની જાત કે જેનું કદ ઘણું સુક્ષ્મ છે, જ્ઞાન શકિત મનુ ધ્ય જેટલી ખીલવાનાં સાધને ધરાવતી નથી, છતાં પણ એક સંપના મુખ્ય ગુણે કરી પિતાની આખી જાતીનું સંરક્ષણ કરે છે આશું થોડું આશ્ચર્ય છે ? મનુષ્યને, અરે ! ભાષાઓ ભણુ પંડીતે કહેવાતાઓને પણ કીડીઓના આ ઉત્તમ ગુણે સંસ્કૃદ્ધિ પ્રેરક નહિ બને? જ્યાં સુધી સંપ ગુણ, પરોપકાર ગુણ, મનુષ્યમાં દાખલ નથી થયું ત્યાં સૂધી મનુષ્ય ભલે પિતાને મનુષ્ય માટે પણ કીડીના દ્રષ્ટાંતે વિચારવાન મનુષ્ય ના ક. બુલ કરશે. જંતુ સાસ્ત્રી એ, આ બે મુદ્દા ઉપરાંત રાજ્ય તંત્રના બંધારણની ઉત્તમ ખુબી કેવી હોય અને તે માટે કીડીએ શું કરે છે તે, પિતે જંતુસાસ્ત્રી હેવાથી કીડીઓના પ્રદેશ નીહાલી કંઈક ખરે અનુભવ મેળવી લખ્યું હોય એમ તે લેખ આખો વાંચતાં પ્રતિતી થાય છે. બંધારણની છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36