Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૨૫૪ મું ધાંધલ કરતા નથી ઇજા કેવા પ્રકારની છે તેવું જેવાને બીજે મનુષ્ય સમીપ ઉમે। થઈ રહે છે. તેણે જો ધાંધલ કરી મુકી હોત તે પેલા મનુષ્ય પ્રસન્ન થઈ રહેત નહીં પણ અપમાન માનત. આપણામાં ને કાઈને આવા પ્રકારનુ થયુ હાય તે પાસે રહેનાર મનુષ્ય તરતજ ધમાલ કરી મુકે છે, પેલા મનુષ્ય જ્યારે પાતાની મુળ સ્થતિએ માવે છે ત્યારે તરતજ એમજ કહે છે કે “ ભાઇ સારૂ' થયું કે પરમેશ્વરે તમને માલ્યા નહીં તે મા cr "" તે આવીજ બન્યું હતું. આ ઉપરથી સહુજ સ્પષ્ટ થાય કે તે કેટલા સ્વાશ્રયી હૈાય છે. આવેાજ સ્વાશ્રય ઉદ્યાગમાં રાખવાથી આપણે વધારે સારી રીતે કમાઈ શકીએ છીએ. આપણું કામ તે આપણે બીનને ભળાવી દર્દ નીરાંતથી બેસી એશારામ ભોગવીએ તેા પછી આપણી ઉન્નતિ કર્યાથી સભવે ! આપણું કામ આપણે જાતે કરવું જોઇએ. વળી આપણા મનમાં એમ હોય કે આ તે કામ ઘણુંજ કરીણ છે, આવુ કામ તે આપણાથી ઋ શકે નહી, આવા વીચાર એટલે કે આપણા પાતાના બળમાં આપણુને અણુવિશ્વાસ હોય તો પછી તે કામ બની શકેજ નહી; પણ આપણા મનમાં એમજ હસાવવુ જોઇએ કે હું ગમે તે કરવાને શક્તિવાન છું. ઇંગ્રેજ કવી કહે છે કે “ A nu can do overything. 27 दयानुं दान के देवकुमार. ( ગતાંકથી ચાલુ. ) ( પૂર્ણ. ) .. તેથી શું. ” સ્વરૂપાએ પુનઃ પુછ્યુ, “ તે વીંટી લઇ કાઈ પરિચારકને પ્રિય કુમાર પાસે મેકલવા ને કહેવરાવવું' કે કુમારશ્રી આજ કરવા નહિ જતાં, આપને અગત્યના કામ પ્રસંગે મુલાકાતે એલાવે છે. જેની એધાણીમાં આ વીંટી દર્શાવવી. "> નવેલિ કાએ કહ્યું. 41 પણ કદાચ દેવકુમાર ઘેર મેાડા આવે ને તુર્ત પ્રિય કુમાર ચાલ્યેા જાય તે ? તેનુ ક્રમ ? ” સ્વરૂપાએ પ્રશ્ન પૂછ્યો. “ કદિ દેવકુમાર માટે આવેજ નહિ. તે કહાડશે ને ત્યાં તે નહિ હાય કે તુરતજ પા કાએ કહ્યું. પ્રિયકુમારને ઘેર ખબર ઘેર આવશે. ' નવેલિ ,, રે 1

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36