Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ E ' ૨૪૫ સરીતચંદ્ર કેદમાંથી યે! અને શેઠની ગુમારતીમાં રયેા. શેઠના હુકમ પ્રમાણે તેમના ઘરનાં માણુસ તથા ગુમાસ્તા તેને માનથી મેલાવવા લાગ્યા થાડા વખતતા તેણે કામ કર્યું. રેલ ચલને નોકરીના ઘેજમાં રહેવુ' પસંદ પડવા ન માંડ્યું. વ ખતો વખત તેની હેવાનીયત ખાસ ઉશ્કેરાય અને ઘણી વખત તે દાખી દેવામાં ફતેહમદ થતા. એક વખત ભારે કીમતની ચલણી નોટો તીબ્રેરીમાં મુકતાં રોડને તેણે જોયા. તેનાથી ન રહેવાયું. પાશમાં ચોરીઆની ખુમ ઉડતી. તેના લાગ સારા છે ધારી તે અડધી રાત્રે ઉડ્યા શેઠની ઓરડીમાં ગયા. તીજોરીની કુચીએ કબાટમાં શેાધવા લાગ્યા. ખડખડાત થયા. શેઠ જાગ્યા દીવા લઈ શેઠે નીચે ઉતર્યો અને જુએ છે તેા સરીતચંદ્ર, શેઠ સ્તબ્ધ થઇ ગયા, અને ટગર ટગર નુએ છે. એટલામાં સરીત પાતાની પાસેના છરા શેઠના પેટમાં ખસ્યા, શેઠ નીચે પડયા. પેટમાંથી લેાહી પાણીના ધોધની માફક વહેવા માંડયું. “ સરીતચંદ્ર ! મારાં ' શેઠે ઝીણુા સ્વરે કહ્યું. સરીતચંદ્ર ખાવરા બની ગયે.. શેઠને ઉપકાર સાંભરી આવ્યા. ડુસકાં ખાતાં રાઈ પડયે!, અને શેઠને પગે પડી કહેવા લાગ્યા સાહેબ, મે' પાપી≥ ઘણુંજ ખાટુ કર્યું. મારી જીંદગીના તારનાર અને મહાન પરાપકરી પુરૂષના ભાગ મેં અભાગીએ લીધા. હાય ! હું કયાં ફ્રુટીશ. મારી સદ્ધિ કયાં જતી રહી ! પરમાત્મા. મારી આવી અધમ મતિ કમ થઇ ગઈ ? શેઠ સાઝુબ આપે મને નાકરી આપી. તે પ્રમાણીકપણે કરવા ઘણીજ કાશીશ કરતો હતો. પરંતુ પહેલાની પડી ગયેલી ટેવ મારૂં મન ડગવતું હતું. આપની નાટા મે જોઇ તે ચારવા મા” મન લલચાયું. આરડીમાં પેઢા અને આપ આવ્યા. એકદમ કઇ વિચાર કર્યાં વગર ક્રુર લાગણી એ મને પ્રેર્યો અને આ દુષ્ટ કૃત્યના અપરાધી મને બનાવ્યો. હું ઘરવાળાંને ખેાલાવુ હું અને દાક્તરને બેાલાવી આપની રજા માગું છું, આપ આ ધાથી ઉઠો તે। મારી દરકાર કરતા નહીં, હું કાઇ જંગલમાં રખડી મારી છંદગી પુરી કરીશ. આ શરીર આ વૈભવ લાયક નથી. તેના દુષ્ટ કૃત્યા માટે તેને સમ્ર શિક્ષા થવી એ એ. ” તેમ કહી તે ચાલવા માંડયે. શેઠે ઝીણા સ્ત્રી તેને tr kr કહ્યું “ સબુર જા નહીં. જે મને થયું છે તેને માટે હું યેાગ્યજ હશે. મે' તારી જીંદગી ખરાબ કરી તે મહાન્ અપરાધની શિક્ષા હજી મને ખરાખર થઇ નથી. તું નિરપરાધી છે. મારા અને તારા ઇષ્ટ દેવના સાગન આપી તને કહુ છુ કે દશ મીનીટ સુધી તુ ચુપકીથી બેશી રહે. દશ મીનીટ થયા બાદ છરે અ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36