Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ કરતા અને વખતો વખત કેદમાં જતા` અને અત્યારે આ અધાતિમાં તમે મને જુએ છે. ચારી અને કૈદ તે મને વ્યસન જેવું થઇ ગયુ` છે. નિશાળ ના દીવસા સંભારૂં છું તે યાદ આવે છે કે નિશાળમાં મારી કા†ી ચળહતી હતી. માતા મારા અભ્યાસથી ખુશી હતા. અને ભવિષ્યમાં નામ કાઢીશ તેવી તે ભવિષ્ય વાણી કરતા. તે સર્વ નાશ થયું, મારાં માબાપે રામ અને દીલગીરીથી શાઇ દેહ ત્યાગ કર્યો. મારૂં મનુષ્યપણું નષ્ટ થયું અને હેવાનથી પણ મુરી હાલતમાં હું આવી પડયા છુ. તે સર્વના અપરા ધી આપ છે. આપે મશ્કરીમાં પણ શબ્દથી ખીજ રાખ્યુ મારું અપકૃત્ય તેનાં ઝાડ થયાં અને આ મારી સ્થિતિ તેનુ ફળ ખરેખર આપ મનુષ્ય હરણુના ગુનેહગાર છે કારણ કે મારૂં મનુષ્યપણું આપે નષ્ટ કર્યું છે. ” પરથમથી પશ્ચાતાપવાળું અંતઃકરણુ, એકાંત વાસ, અધારી આરડીના દેખાવ અને કેંદીના વજ્ર સમાન અસહ્ય શા શેઠને માટે ભારે પડયા. પેાતે શુન્ય થઇ ગયા. મન એ બાકળું બની ગયું, ર્કારના કાણુ મુકી દીધા અને શેડ ખ લઇ જમીન ઉપર પડયા. કૂદી એકી ટસથી જોઈ રહ્યા છે, એ મીનીટ પછી શેઠની આંખા ઉધડી. આંખે અશ્રુની ધાર અસ્ખલિત રીતે વહ્યા જાય છે. ગદ્ગદ્ અને કરૂણ અવાજે શે જવાબ આપ્યા. “ સરીતચંદ્ર ! ખરેખર હું ગુનેહુગાર છું. તે કહ્યું તે શબ્દે શબ્દ સાચુ, દુનીયામાં હું મેટા અપરાધી છુ. અને હું' જીવવા લાયક નથી. હું માનું છું' કે આ અપરાધમાંથી હું મુક્ત તે થઇ શકીશ નહીં પરંતુ તેમાંથી કઇ યુક્તિ મળે તેવા હેતુથી હું તને વિન ંતિ કરૂં છું કે કેદમાંથી છુટયા પછી તું મારે ઘેર રહેજે. પ્રમાણીકપણે જીંદગી ગુજારજે અને કારકુનનું કામ તું કરજે પ્રમાણીકપણ રહેવા બનતી કશીશ કરીશ પરંતુ " *t } ઃઃ તમારા નાકરા તીરસ્કારથી મારૂં અપમાન કરશે તે મારાથી સહન થ! - કશે નહી' ” સરીતદ્રે કહ્યું. “ નહીં સરીતચંદ્ર ! તે માટે તારે જરા પણ ધાસ્તી રાખવી નહીં, મારા નાકર તા ચું પરંતુ મારા કુટુંબના માણસ ટીકને તાકીદ આપીશ કે તને માનથી ખેલાવે અને તને ખરાબ લાગે તેવું જરાપણુ કાઇ કંઇ મેલે નહીં. ”શેઠે શાન્તિથી જવાખ આપ્યા. “ ભલે સાહેબ, આપની મહેરબાની. હું તે પ્રમાણે આપને ત્યાં રહીશ. કહી સર્પીત શેઠના પગને ચુંબન કર્યું અને શેઠે શાન્ત મનથી વી દાય થયા. X ૨૪૪ X × * X 27

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36