Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ૨૩૩ મનનું દુ:ખ નથી અનેક પ્રકારના પદાર્થોની આશાથી મનુષ્યો અનેક પ્રકારનાં માનસિક દુઃખો પ્રગટ કરે છે. કુમતિના ફન્દમાં ફસેલા છો તૃષ્ણના તાપથી તુમ થઈ હાયવરાળ કર્યા કરે છે. તૃષ્ણાથી કોઈપણ જીવને ખરી શાતિ પ્રગટી નથી–મોટા મોટા ફેસરાના હૃદયને તૃષ્ણ બાળીને ભસ્મ કરે છે. જગતના છ તૃણના તાપથી રાત્રી અને દિવસ જરા માત્ર પણ શાન્તિનો અનુભવ કરી શક્તા નથી. તુણુથી રાજાઓ પણું રંકની પડે આચરણ કરે છેતૃણારૂપ દાવાનલમાં પડેલા જ્યાંથી સુખ પામી શકે ?-કુમતની પ્રેરણાથી જે લાભસાગરમાં બુડે છે. લેભસાગરને * કોઈ પાર પામી શકતો નથી. જગતમાં લેભ સમાન કોઈ દુઃખ દેનાર નથી. લેભી છવ કયું પાપ કરી શકતું નથી. લાભી મનુષ્ય છતી આંખે સત્યને દેખી શકતા નથી. લેબી મનુષ્ય પોતાના સત્ય સ્વરૂપને દેખવા માટે સમર્થ થતો નથી. મનુષ્ય લેભવંડે અન્ય જીવોનાં દુઃખ દૂર કરવા–લક્ષ્મી–સત્તા અને કાયાનો ઉપયોગ કરી શકતા નથી–મનુષ્ય ઉચ્ચ શ્રેણિએ ચડવા પ્રયત્ન કરે છે કિન્તુ લાભ તેનો પગ ખેંચીને હળ પાડે છે. મનુષ્ય, સાણરૂ૫ પુષથી ખીલી ઉઠેલા બાગમાં વિહાર કરવા પ્રયત્ન કરે છે ત્યારે લોભ તેને ૫ વિછાના ખાડામાં નાખી દે છે. લેભના પાસમાં ફસાયેલા છે અનીતિ માર્ગમાં ગમન કરે છે–સિકંદર બાદશાહે લોભથી લાખ મનુષ્યોના પ્રાણ લીધા પણું અને તેને બે હાથ ઘસવા પડ્યા. નવનન્દ રાજાઓએ સમુદ્રમાં ભવડે સુવર્ણની ડુંગરી બનાવી પણ મરણ પથાત તેઓ સાથે કંઈપણ લઈ ગયા નહિ. કુમતિના લીધે કાળાનામ સમાન હૃદયમાં ક્રોધ પ્રગટે છે અને તે–દયા-પ્રેમ-મિત્રતા–અને સંપને ક્ષણ માત્રમાં નાશ કરે છે–કુમતિના વ્યતિ ઉપર્યુક્ત દુ:ખકર પરિવાર છે અને સુમતિ કહે છે કે અહિયાં તે–શાન્તિ-દાન્ત અને સતેજ ગુણની શોભા બની રહી છે–શાન્ત અને દાત ગુણથી વેર વિરોધ–અને ઈન્દ્રિએના વિષનું જોર ટળી જાય છે. સાત ગુણથી મનુષ્ય જ્યાં ત્યાં પૂજાય છે અને તે મુક્તિ મહેલના પગથીયાપર ચઢી શકે છે. દાન્તગુણથી મનુષ્ય મનની આગ્યતા સાચવી શકે છે અને એક ધર્મ દ્ધા તરીક જગતમાં પ્રખ્યાત થાય છે–ઈન્દ્રિયોને દમ્યા વિના દાન્તગુણ પ્રાપ્ત કરી શકાતો નથી. શાન્ત અને દાક્તગુણવડે મેહરાજાનો પરાજય કરી શકાય છે. ક્રોધનો નાહ્ય કરવા શાન્તગુણ સમાન અન્ય કોઈ યોદ્ધા નથી. સન્તા ગુણની શેભાનું વર્ણન કરીએ તેટલું અ૫ છે–ભરૂ૫ સમુદ્રને સન્ત રૂ૫ અગસ્તિ મુની પી જાય છે. લોભના અનેક વિકારોને હટાવી દેનાર સાઁવરૂપ રસાયનનો

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36