Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૨૩૪ અપૂર્વ મહિમા છે. સન્દેષરૂપ સૂર્યનાં કિરણો મનરૂપ પૃથ્વીપર પડતાં લાભરૂપ અન્ધકાર પલાયન કરી જાય છે. સન્તાષરૂપ અગ્નિ લાભ કમ કાઇને બાળી ભસ્મ કરે છે. સ ંતેાયરૂપ સિહના મનરૂપ વનમાં પ્રવેશ થતાં લાભાદિ મૃગ પ્રાણી આડાંઅવળાં ભાગી જાય છે. સન્તાયરૂપ મેઘની વૃષ્ટિ થતાં લાભ રૂપ તાપની ક્ષણમાં શાન્તિ થઇ જાય છે. સન્તાષરૂપ ગરૂડને દેખતાંજ Àાભરૂપ સર્પ નાસી જાય છે. જગમાં સાષ સમાન કાઇ સુખ નથી. સુમાત કળે છે કે હું ચૈતન સ્વામિન! મારે ત્યાં ઉપર્યુક્ત શાન્ત, દાન્ત અને સન્તાષાદિ પરિવાર છે. કુમતિના ત્યાં જેની કલ'કવાળી કલા છે એવું પાપ કુમતિને વ્યાપી રહ્યું છે. કલંકી પાપનું સ્થાન કુર્માંત છે, કુતિ થતાંજ પાપ પ્રગટ થાય છે. અશુભાશ્રવનુ મૂળ કુમતિ છે. કુમતિથી પાપની રાશિ પેદા થાય છે, જે વા કુમતિના વશમાં પડયા છે તે જીવા પાપ કર્મથી બવાય છે--મનમાં કૃષ્ણ、 ઉત્પન્ન થઇ એટલે જીવને પાપ લાગે છે એમ એ સમજવુ. કુમતિના ઘરની આવી દશા છે અને હું ચેતન ! મારા ઘરમાં તે આનન્દના ધન જેમાં છે એવા આપ ત્રણ ભુવનના ભૂપ વિરાજી શકા છે. કુમતિના ઘેર નીચ દુષ્ટાના વાસ છે અને અત્ર તો આપજ ખેલી શકા છે અને અનન્ત સુખને ભાગ લઇ શકે છે-આપના વિના મારા ઘરમાં અન્ય ઈને આવવાના હક નથી આવુ સુમતિનું સંભાષણુ સાંભળીને ચેતનના હ્રદયમાં વિવેક જાગૃત થયા અને તે સુમતિના ઘરમાં પધાર્યાં અને સહેજ સુખમાં ખેલવા લાગ્યા એમ આનન્દધન કહે છે. विस्मरण अने तेनी उपयोगीता ' ( લેખક.—માસ્તર, ભોગીલાલ મગનલાલ. મુ. ગોધાવી. ) વિસ્મરણુ શબ્દ સ્ક્રૂ સ્મરણ કરવુ ધાતુ પરથી નીકળ્યેા છે. તેને વિ ઉપસર્ગ લાગતાં તેના અર્થવિારીજવું એવા થાય છે. વિસ્મરણ અંતે ભુલી જવુ અર્થાત્ વિસરી જવું તે. વ્યવહારમાં સામાન્ય રીતે સ્મરણુ બહુ ઉપયોગી ગણાય છે. યાદશક્તિ-સ્મરણ શક્તિની તુલનામાં વિસ્મરણુ શક્તિને નિરૂપયાની ગણવામાં આવે છે, અમુક બાબતને અમુક મનુષ્ય મરજીમાં રાખી શકે તે તેને દક્ષ વા નિપુણુ કહેવામાં આવે છે, એથી ઉલટુ એ અમુક મનુષ્ય તે બાબતને ઝટ વિસરી જાય ા તેની મન શક્તિ મંદ હાય એમ કલ્પના કરવામાં આવે છે, છતાં વિસ્મરણુ પણ મનની શક્તિઓના વિકાસમાં અગત્યના ભાગ ભજવે છે. વિસ્મરણું પણ તેની અગત્યતાના પ્રમાણમાં ઉપયોગી છે. સારી બાબતોનું મરણુ જોકે મનુષ્યને ઘણા પ્રસ'ગામાં '

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36