Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ૨૨૮ કાટીમાં પ્રવેશવાના હક્ક રહેતા નથી. ધર્મભેદ અને વિચારભેદના ઝઘડા પરિપૂર્ણ સમાવીને તથા ચુકાવીને કાઇ આ દુનિયામાંથી ગયે। નથી. શ્રી તીર્થંકરાના સામા પણ્ વિરૂદ્ધ વિચારો ધરાવનારા તથા ભિન્ન ધર્મ ધારનારા મનુષ્યા હતા. શ્રીતી કરે એ તેમના કુવિચારેાને તથા તેમના ધર્મની અસત્ય તાને દર્શાવી છે અને સર્વજ્ઞ દૃષ્ટિ સત્ય પ્રકાસ્યું છે, પણ તેઓશ્રીએ ધર્મ ભેદ થવાથી, અથવા વિચારભેદ થવાથી જાતિનન્દા, કલેશ, અશુભકરવાના પરિણામ, વગેરેને ત્યાગ કરવાના ઉપદેશ આપ્યા છે. પાતાથી ભિન્ન વિચારા વાળા તથા ભિન્ન ધર્મોવાળા મનુષ્યાપર કરૂણાભાવ ચિન્તવવેા અને તેના પર મૈત્રીભાવ ધારણ કરવા પણ વ્યક્તિ યુદ્ધ, નિન્દા, વગેરેમાં પડવુ ન જોઈએ. કેટલાક મનુષ્યોને તા એવી વૃત્તિ હોય છે કે પેાતાનાથી ભિન્ન વિચારકાના મુખ સામું પણુ કદી એવુ નહિ. તેઓના કાઈ ભિન્ન વિચારી તેનું સર્વ ખાટું છે એમ માની લેઇ પ્રતિપક્ષી વિચાર કરના રાએને પશુ પંખીથી પશુ હુલકા ગણે છે અને તેમને દોષ દષ્ટિથી નિહાળે છે. પ્રસગ આવે તેએાની નિન્દા કરવાને ચૂકતા નથી અને ભિન્ન ધર્મભેદ આદિથી તેમેને દેખતાંજ ધના આવેશમાં આવી જાય છે, આવી તે ની અસદ્ધિતાથી તેમ પેાતાની ઉચ્ચ દશા કરવા શક્તિમાન થતા નથી અને અન્યાનુ પણ ધ્યેયઃ કરવા શક્તિમાન થતા નથી. જે મનુષ્ય વિચારભેદ અને ધર્મેદની સહિષ્ણુતાને ધારણ કરવા સમર્થ થાય છે તે અન્ય! કરતાં આગળ વધે છે અને સ્વપરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે, ધર્મભેદતી સહિષ્ણુતાને ધારણ કરનારા મનુષ્યો પોતાના ધર્મના ફેલાવા ફરી શકે છે અને અન્યોને ઉપદ્રવ કરતા નથી. મતભેદની સહિષ્ણુતા ધારણ કરવા પ્રયત્ન કરવા જોઇએ એમ સુમતિ શીખવે છે, જૈન ધર્મમાં કેટલાક કાંટા પડી ગયા છે, પણ ધર્મભેદની સહિષ્ણુતા રાખવાથી પરસ્પર કલેશ ન થાય તેમ વર્તી શકાય છે. સુમતિથી આત્માને! સહેજ આનન્દ પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ થાય છે. સ આનન્દી પ્રાપ્તિ વિના મનુષ્યના જીવનમાં અને પશુ આદિના જીવનમાં ભેદ જાતે નથી. સત્ય મુખનું સ્વરૂપ સમજવું અને તેની ગમે તે ઉપાયેાથી પ્રાપ્તિ કરવી તેજ મનુષ્ય જીંદગીનું ફળ છે. મનમાં રાગ અને દ્વેષ જે વખતે હાતા નથી તે વખતે કઇક સહજ આનન્દનું ભાન થાય છે. મનેíત્તમાં ઉત્પન્ન થતા એવા ભાભાવના ચિન્તાદિ વિચારેને શમાવવાથી અને આત્મ સ્વરૂપમાં તન્મય થવાથી આત્માના સહજ આન અ:વાય છે. આત્મ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36