Book Title: Buddhiprabha 1910 01 SrNo 10 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ છે, જ્યારે પંચભૂતના વિલય થાય છે ત્યારે આત્મા નષ્ટ થાય છે, આવા ચાર્વાકના મનમાં દયાની ખરેખરી સિદ્ધિ કયાંથી થઇ શકે, કેટલાક લોકો એમ માને છે કે, અમને પરમેશ્વરે બનાવ્યા છે, આત્મા જ્યારે આ શરીર છારી દે છે ત્યારે અન્ય અવતાર ધારણ કરી શકતો નથી. આવા સિદ્ધાંતને માનનાર મુસલમાન અને બ્રૉસ્તિધર્મવાળાઓ છે. બીતિઓ વગેરે લોકો પુનર્જન્મ માનતા નથી ત્યારે તેમના મતમાં દયાની સિદ્ધિ થઈ શક્તી નથી. હિંસા કરવાથી પાપ લાગે છે અને તે પાપને પરભવમાં આમાં ભગવે છે એ નિશ્ચય ક્યાં સુધી થાય નહિ ત્યાં સુધી એક ભવના માટે દયા કરવી «ઈએ આમ આલવું તે દયાની સિદ્ધિથી વિરુદ્ધ છે. સમ કે એક બીસ્તિએ મરવાની પહેલાં એક કલાકમાં એક મનુબંને મારી નાખ્યો પશ્ચાત મરી ગયાહવે વિચારો કે થીતિનો આત્મા મરી ગયો તે મરી ગજ. અન્ય અવતાર તો ધારણ કરનાર નથી, ત્યારે મરણની પહેલાં એક કલાકમાં જે પાપ કર્યું હતું તેને કયારે ભગવશે. જે એમ કહેવામાં આવે કે તે પાપનું ફળ તે બીગ્નિ ભાવી શકે નહીં, ત્યારે હિંસા કરવાથી અટકવાનું શું કારણ? કોઈ એમ કહેશે કે, મરતી વખતે પેલા પ્રીતિએ મનુષ્યને મારી નાંખ્યો તેથી તેનું પાપકી ભાગવી શકે નહીં. વાહ વાહ. આમ કહેવું તે પણ યુકિતહીન છે. કારણ કે તેની જીંદગીમાંજ તણે પાપ કર્યું છે. માટે પાપળ ભોગવવું અને એ અને તે પુનર્જન્મ માનતાંજ પાપર્મ ભોગવવાની સિદ્ધિ થાય છે માટે પુનર્જન્મ નથી માનતા તેના મનમાં દયાની સિદ્ધિ થઈ શક્તી નથી. જે મનુ પુનર્જન્મ સ્વીકારે છે તેના મનમાં જ દયાની સિદ્ધિ થાય છે. બ્રાતિધર્મવાળાઓ કહે છે કે---માને પરમેશ્વરે બનાવ્યા છે, ત્યારે અમે તેમને પૂછીએ છીએ કે, બંધુઓ ! પરમેશ્વરને શી જરૂર હતી કે જગતને બનાવ્યું તથા આભાઓને બનાવ્યા ? જ્યારે જગત નહેતું બનાવ્યું ત્યારે ઇશ્વર શું કરતો હતો ? સર્વ સુખના સ્વામી ઈશ્વર છે તેથી ઇશ્વરને જગત્ બનાવવાનું કંઈ પણ પ્રથાન નથી. લીલાને માટે ઈશ્વરે જગત્ બનાવ્યું એમ કહેવું પણ ખરગવત્ અસત્ય કરે છે. કારણ કે લીલા તે અધુરાને હોય છે, ધરને 6 લીલા કહેવામાં આવે તો સામાન્ય આમાઓની પેઠું કર્યો તેથી તે ઇશ્વર કહેવાય નહીં. અને છેવોને માટે પણ જગત બના વવાનું પ્રયોજન નથી, કારણ કે જગતના પહેલાં જે છ દુખી હોય તો તે દુ:ખના માટે ઇશ્વર જગત્ બનાવે, પણ જગતના પહેલાં જેવો મહેતા, મનુષ્યને આમાં પાણી ઉપર છેલો હતો યાદિ યુક્તિહીન વચનોથી કંઈPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36