Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ ૩૧૩ છે તેમ સિંહના ભયથી તે ઝાડને પણ કોઈ કાપતું નથી. એવી રીતે ભાઈએ ! પરસ્પરના આશ્રયથી ઉનું રક્ષણ થાય છે માટે આપણે આપણું જૈન ધર્મ રૂપી સિંહનું પાલન કરી એક બીજા સાથે હળી મળીને રહે છે જેથી આ આધુનિક વખતમાં જેવી પડતી થયેલી આપણી માલુમ પડે છે તેવી જ આગળના વખતની જાહોજલાલીની ચઢતીના શિખર પાછાં જઈ શું એવી હે ! પ્રભુ હમારા પર કૃપા કર અરે ! આ વખતે એક ધર્મ વિષેનો દાખલો મને યાદ આવ્યો છે તે નીચે પ્રમાણે એક ગામમાં એક મહાન ધર્મધુરંધર રાજ રાજ્ય કરતે હતો તેને એવો નિયમ હતો કે ગામના અંદર સવાર પછી તે સાંજ સુધી કોઈ ચીજ નહીં વેચાય તે પોતે ખરીદ કરતા. એમ ઘણા દિવસો વ્યતીત થયા પછી ગામના કોઈ એક માણસે રાજાને નયમ તેડવાને માટે તેણે એક માણસના આકારનું દલદર પુતળું બનાવ્યું અને પછી તે ગામમાં જઈને વેચવા માટે બુમ પાડવા લાગ્યો કે કઈ દલદર લે, કઈ દિલદર લે પણ એ તે કણ મૂખ હોય છે તે દલદર વેચાતું લે આખરે સવારથી તે સાંજ સુધી રખ આખરે થાકીને તે રાજા પાસે દલદર લઈને ગયા અને કહ્યું કે મહારાજ આ મારા દલદરને કોઈ લેતું નથી માટે મહેરબાની કરીને તમે ખરીદ કરે. રાજા વિચારમાં પડે પરંતુ તેનો નિયમ હતે માટે તેણે દલદર વેચાતું લીધું. આખા ગામમાં હાહાકાર થઈ રહયો કે રાજાએ આ શું કર્યું. રાજાએ દલદરને વેચાતું લઈને એક ખૂણામાં મળ્યું અને થોડા દિવસ ન થયા એટલામાં તો લક્ષ્મીએ સ્વ'નું આવું કે છે ધમાં રાજા હવે મારાથી તારા ઘરમાં રહેવાશે નહિ કારણકે તે દલદર રાખ્યું છે માટે તું મને રજા આપે ત્યારે રાજાએ કહ્યું કે હું દલદરને કદી પણ છોડવાનો નથી માટે તારે જવું હોય તો આ રસ્તો ખુલે છે. લક્ષ્મી ત્યાંથી ચાલી પછી દયા, સત્ય વગેરે રાજાને સ્વપનું આપીને ચાલતા થયાં આખરે રાજાની પાસે ધમાં આવ્યો અને ધર્મ રાજાને કહ્યું કે હે રાજન લાદમી, સત્ય, વગેરે તમારા ઘરમાંથી ગયાં હવે મારે રહેવાનો એક પણ માર્ગ નથી માટે તું મને રજા આપે ત્યારે રાજાએ કહ્યું કે હે ધમ ! તારે ખાતર મેં નીયમ લીધો હતો તે નીયમના આધારે મેં દલર વેચાતું લીધું માટે હું તને કદીપણ છેડનાર નથી માટે તું

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36