Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપુજક બડગ. સદ્ગૃહસ્થો ! અમદાવાદ જેવા વિદ્યાના ઉત્તમક્ષેત્રમાં બાર્ડ ગની ઘણા વખતે તથી જરૂર હતી તે શેઠ લલ્લુ ભાઈ રાયચદ તથા બીજા સસ્પૃહસ્થાએ મળી નમહારાજ શ્રીમું દ્ધસાગરજીના સદુપદેશથી પુરી પાડેલી છે. આ બેડીંગ સંવત 19 રના આસો સુદી 10 વિજયા દશમીના શુભ દિવસે સ્થાપના કરવામાં આવી છે. તેની સ્થાપનાની શુભ દીયા મરહુમ શેઠ જેસંગભાઈ હઠીસ"ગના શુભ હસ્તે કરવામાં આવી હતી. હાલમાં આસરે 40 ગામના મળી સે જેટલી મોટી સંખ્યામાં વિદ્યાથી આ તેના લાભ લે છે. દરરાજા એક કલાક તેમને ધાર્મિક શિક્ષણ અપાય છે તથા તેની નીતિ તથા આચાર વિચાર ઉપર પણ બનતી સંભાળ રાખવામાં આવે છે, કેળવણીના ફેલાવા કરવાને અને વિદ્યાથી આને ભણવામાં સહાય આપવાને બડી"ગ જેવી સંસ્થા એ ઉત્તમમાં ઉત્તમ ચેાના છે. આ જે બાડી ગ હાલમાં અમદાવાદમાં ચાલે છે તેનું ફંડ પ્રમાણમાં ઘણું નાનું છે અને તેથી આવકના સાધના પણ ભાડ ગ જેવી સંસ્થા માટે પુરતાં નથી. આવી સંસ્થા માટે એક મોટા yડની જરૂર છે તેમજ તેને એક સારા હવાવાળા અને વિદ્યાર્થીઓને બધી રીતે અનુકુળ થઈ પડે એવી કસરતશાળાવાળા મકાનની પણ ખાસ જરૂર છે. ધણા વિદ્યાર્થીઓને જગ્યાના તથા કંડના અભાવે પાછા કાઢવામાં આવે છે. ને તેનું ફંડ વધે તે ઉપર જણાવેલા લાભ પણ મળી શકે અને એક સારું મકાન પણ તે વાસ્તે ખરીદી કે ''ધાવી શકાય.' આ કામ કાઈ અમુક વ્યક્તિ કે જ્ઞાતિનું નથી; પણ આખા જૈન સં'ધનું છે. દરેક જૈને આ કાર્ય માં પોતાનાથી બનતી મદદ કરવી ધટે છે. | ‘પંચકી લકડી અને એકકા બેજ” તે પ્રમાણે લગ્ન આદિ જુદે જુદી પ્રસંગે રે કે સામાન્ય મનુષ્ય પણ “પુલ નહિ તા ખુલની પાંખડી” જે પોતાનાથી બને તે પ્રમાણે આ સંસ્થાને મદદ કરતા રહેતા ઘણા થોડા વખતમાં આ 'બાડી"ગમાં ધણી સુધારા વધારા થg શકે. વળી આ ડગને મદદ કરવાને એક બીજું પણ ઉત્તમ માર્ગ છે તે અકે બાફીંગના લાભાર્થે આ " બુદ્ધિપ્રભા " નામનું માસિક ગયા એપ્રીલની 15 મી તારીખથી નીકળે છે. તેમાં મુનિ શ્રી બુદ્ધિસાગરજીના તથા ખીને કેટલાક વિદ્વાનોના લેખ પ્રગટ થાય છે. આ માસિકમાંથી જે નકા રહેશે તે બધા બેડીંગને મલવાની છે, માટે આપ જરૂર તે નિમિત્તે એક રૂપિચા ખરચશે. એક રૂપિયામાં તમે આવી ઉત્તમ સં સ્થાને લાભ આપવાનો હિસ્સો આપી શકશા માટે તેના ગ્રાહક થઈ આભારી કરો તથા પોતાના મિત્ર મંડળને તેના ગ્રાહક થવા ભલામણ કરશે એવી આશા રાખીએ છીએ. લી. વકીલ રોહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. બી. ઓનરરી સેક્રેટરી, શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક હીં"ગ.

Loading...

Page Navigation
1 ... 34 35 36