Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ૨૯૬ કરતાં સર્વજીવની એક આત્મા હોવાને લીધે હિંસા થી હાંએ. તેમજ એક શ્ર્વની દયા કરતાં એક આત્મા હેવાને લીધે સર્વ જીવની દયા થવી જોએ પણ તેમ દેખાતુ નથી તેમ પ્રત્યક્ષ વિધ આવે છે માટે જીવદયાદિકની સિદ્ધિ દરતી નથી. સર્વ આત્માએ ભિન્ન ભિન્ન કવાળા પ્રતિશરીર ભિન્ન ભિન્ન છે, એમ માનતાં દિત્રતાની સિદ્ધ થાય છે. કેટલાક એક બ્રહ્મને સ્વીકારે છે, અને માયાને અસત્ કહે છે. જગતને અસત્ કહે છે. તેમના મનમાં જગા નાવનાર ઈશ્વર નથી. એવા અદ્વૈત વર્તાયાના મતમાં પુણ્ય અને પાપ પણ કઇ વસ્તુ નથી. યા હિંસા પણુ કંઇ વસ્તુ નથી અત બ્રહ્મ વિના દ્રાદિ સર્વે અસત્ ઠરે છે. જલ અને ચંદ્રનું દાંત પશુ રૂપી રૂપીનુ છે જીવ અરૂપી છે માટે દષ્ટાંત પણ વૈધર્માંતાને ભજે છે. તેમના મતમાં હેતુળ પૂર્વક હિંસા અને દયાની શી રીતે સિદ્ધિ થઇ શકે ? અર્થાત્ ન થઈ શકે, જડ અને ચૈતન એ એ વસ્તુમાં સર્વ પુણ્યપાપ ધમાલ આદિને સમાવેશ થઇ શકે છે. માટે જડને ડરૂપે સત્ અને ચેતનને ચેતનરૂપે સત માનનારના મતમાંઝવાની હિંસા કરવાથી પાપ અને જીવની દયા કરવાધી પુણ્યાદિકની સિદ્ધિ ઠરી શકે છે. સ મામાં મનાયેલા આત્માની આ પ્રમાણે સમાલોચના કરતાં માલુમ પડે છે કે. જિનદર્શનમાં સ્યાદ્વાદરૂપે મનાએલા આત્મામાં દયાદિક સર્વ વ્રતા ઘટે છે. યાદિકની આ પ્રમાણે સિદ્ધિ કરે છે. હવે દયાના ભેદોનુ વર્ણન કરાય છે. ચાલુ. શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકારની રૂબરૂ લક્ષ્મીવિલાસ પેલેસમાં જૈનમુનિ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે આપેલું ભાષણ. આત્મજ્ઞાન-ક્ષપાતપાત્ર-ઝવળી-જુનુંળોનો સ્થળ-સંવ-નાના प्रजाना धर्म - नीतिः - बाललग्न अने वृद्रलग्ननो अटकाव - धार्मिक રાંત-માષર્મ-ત્રાપાર-ધર્મગુચ્છો વળું જરી શકે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36