Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ જે પ્રમાણે સાધુઓ સેવકોને સુધારવાનો પ્રયત્ન કરે છે તે પ્રમાણે જે સેવકોએ પણ પિતાના ગુરૂઓમાં કાંઇ ખામી માલુમ પડે તો તે સુધારવા પ્રયત્ન કરવો જ જોઈએ સાધુઓએ માલ મશાલા ખાઈને મેહ મજામાં પડી રહેવાનું નથી પણ ભકતોની આમન્નતિ કરવા સાપેક્ષથી ઉપદેશ કર જોઈએ. મેં મારા જે વિચાર ઉપર મુજબ દર્શાવ્યા છે તેમાંથી જે ગ્ય લાગે તે ગ્રહણ કરશે. ઉપરના આશયનું મુશ્રીનિનું ભાષણ પૂરું થયા પછી શ્રીમંત મહારાજા ની આજ્ઞાનુસાર વંડાદરા ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપાલ રા. નંદનાથ કેદારનાથ દીક્ષીતે આભાર માનતાં જણાવ્યું કે મુનીમહારાજના ઉપદેશથી શ્રીમંત મહારાજા સાહેબ ઘણાજ પ્રસન્ન થયા છે અને મહારાજશ્રીએ જે તત્વ નીતિમય ધર્મ અને જન સમાજની સેવા વગેરે ઉપયોગી બાબત વિશે કહ્યું છે તે ખાસ મનન કરવા લાયક છે. ફરીથી હું તેમને શ્રીમંત તરફથી આભાર માનું છું. મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજી કૃતા આત્મભાવના, ઓ નમઃ સિદ્ધમ. नाणंच दंसणं चेव, चरितंच तवोतहा, वीरिअं उपओगोष, एअंजीवस्स लखणं ॥१॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ છે લક્ષણ છે જેનું તેને આત્મા કહે છે. અરૂપી, અપાયી અયોગી, અનંત જ્ઞાની, ચેતનત્વ શક્તિમાન આત્મા છે. यथा नैर्मल्य शक्तीनां, यथा रत्नान्न भिन्नता, જ્ઞાન ટન વારિત્ર, અક્ષાનાં તથાત્મનઃ ૨૫ જેમ નિર્મલ કાન્તિ (નોની, રત્નથકી ભિન્ન નથી; તેમ આત્માને વિશે રહેલાં એવાં જ્ઞાન દર્શન ચરિત્ર તે આમા થકી ભિન્ન નથી જે યોગી

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36