________________
૩૦૨.
નંતિ થઇ મુક્તિ મળી શકશે નહી. જીંદગી ઘણી અમુલ્ય છે તેથી જીંદગી ના એક શ્વાસોશ્વાસ પણ નકામા કાઢવા બેઇએ નહી. મે તમારા આગળ વિચારે દર્શાવ્યા છે. તેને સારાસાર વિચાર કરી તેમાંથી જે સારા વિચારે તમાને લાગે તે ગ્રહણ કરશે; નહી તે મ્હારે ને તમારે બન્નેના વખત નકામા જગે માટે જીદગીના સદુપયોગ કરશે.
સાધુ વિષે.
શ્રી મહાવીર સ્વામીએ સાધુ અને સાળી એ બે વર્ગની સ્થાપના કરી છે. જીવની હિંસા કરવી નહી, જીરુ મેલવું નહીં, ચારી કરવી નહી, અને બ્રહ્મચર્ય પાળવુ અને પઞા વિગેરે કાઈન્નતનું ધન રાખવુ નહિ અને રાત્રે ખાવુ નહી. આમ મહાપ્રતિજ્ઞા પાળવાની તેમણે આજ્ઞા કરી તે, તેમજ તેએ સ્વશા સ્ત્ર અને પત્શાસ્ત્રનું જ્ઞાન મેળવી દેશ, કાળ આળખી ગામેગામ ફરી સર્વ ગૃહ સ્થાને ઉપદેશ આપી તેમના આત્માની ઉન્નતિ કરવી એમ કરમાવ્યું છે. સાધુ મહારાજાએ, પુરૂષા તથા સ્ત્રીઓને યાગ વખતે ઉપદેશ આપે છે. સા ખીએ સ્ત્રી વર્ગને ઉપદેશ આપી શકે છે. વિધવા સ્ત્રી વગેરેને પાતાના તથા પરના ઉપકારને માટે આવે! સાળી મા ગ્રહણ કરવે બહુ લાભકારી છે. હાલમાં જૈનાના શ્વેતાંબર સાધુ ૨૫૦ તથા સાધ્વી ૧૨૦૦ ના આશરે છે. સ્થાનકવાસીમાં સાધુ તથા સાધ્વીની સંખ્યા વિશેષ છે, સંસ્કૃત અભ્યાસી ઘેાડા છે. સ ંસ્કૃત ભાષાના અભ્યાસ કરે તો ઘણું કરી શકે. કેળવણીના પ્રતાપે સાધુ તથા સાધ્વીએ દેશકાળને એળખવા લાગ્યાં છે, અને તે ઉ તિના ક્રમમાં જોડાયાં છે. દેશકાળને અનુસરી ભાષણ પણ આપે તે થી મ્હારા વિચાર પ્રમાણે ભવિષ્યમાં થાડાં વર્ધમાં ઉન્નતિ થશે. આખા દેશની અંદર ગુરૂઓ થકી જે ઉન્નતિ થાય છે તે રાનથી પણ થતી નથી. ગુરૂ નિઃસ્વાથિ થઈ સર્વ પર દયા રાખનાર હોય છે. સત્ય ખેાલવાથી તેમના વચનપર વિશ્વાસ આવે છે. ચારી નથી કરતા તેથી તે પ્રમાણિક ગણાય છે. બ્રહ્મચર્ય પાળવાથી શરીરતંદુરસ્ત રહે છે, અને તેથી સારા વિચાર કરી શકે છે, પૈસા પાસે નહી રાખવાથી, નિપુરી ની સત્ય કહી શકે છે અને વિષ. યી થઇ શક્તા નથી.
ખીજા ધર્મના લગભગ ૫૦૦૦૦૦ બ્રુની સંખ્યા હીંદુસ્થાનમાં છે એમ વસ્તિપત્રક ઉપરથી સાંભળવામાં આવ્યુ છે તેએ જા શાસ્ત્ર જ્ઞાન મેળવી સદાચાર ધારણ કરી સાધ આપે તો હિંદુસ્થાનની ઉન્નતિ જલદી થાય.