Book Title: Buddhiprabha 1910 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૩૦ જ્ઞાન સુગંધ. પ્રભાતી. ( મણીલાલ મોહનલાલ વકીલ પાદરાવાળા ) જ્ઞાન કર, જ્ઞાન કર, જ્ઞાન કર આત્મા. જ્ઞાન કરતાં થકાં અર્થ સિદ્ધિ જ્ઞાનને ધ્યાનથી પ્રકટ નીજ ગુણુ કરા પામશે જ્ઞાનથી અલખ રિદ્ધિ. જ્ઞાનથી પ્રાપ્તકર શુદ્ધ સમીત રૂડું, દર્શન જ્ઞાનથી પ્રાપ્ત થારો, જ્ઞાનથી પ્રાપ્તિ ચારિત્રની પણ થતાં, જ્ઞાનથી પથ સિધ્ધા પમારો, જ્ઞાન વધુ બાપડા જીવ ભમતા ક્, જ્ઞાન વધુ શુદ્ધ શ્રદ્ધા ન હેાવે. જ્ઞાન વણુ ધ્યાન કે શમ નહી છે કદા. જ્ઞાનથી આપને આપ જેવે. જ્ઞાન કરતાં શમે આધિ વ્યાધિ સહુ. જ્ઞાન કરતાં શમે સા વિકલ્પે જ્ઞાનથી પામીએ પરમ શાંતિ વળી. જ્ઞાનથી સત્ય આનંદ કા. તત્વના જ્ઞાનથી ધ્યાન તહ્વીનતા. હૃદય શુદ્ધિ સદા શાંતિ આપે. રાગને દ્વેષના નાશ છે જ્ઞાનથી, જ્ઞાનથી આત્મ આનદ વ્યાપે. મહેલ માયા તા અધકારે ભર્યા. જ્ઞાન દીપક પ્રભા ને ઉજાળે. કાઢી અજ્ઞાન તિમિર અનાદિતણું'. સત્યને સત્ય રૂપે પ્રમાણે, જ્ઞાનક, ૧ જ્ઞાનકર, ૨ જ્ઞાનકર, ૩ સાતકર, ૪ જ્ઞાનકર. ૫ સાકર, દ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36