Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ ૧૯૪ અજ્ઞાને માઠું જે જે કીધુ, ખમાવું છું તે સહુ; નમી નમી નમાવુંરે, સકલસંઘ ભક્તિ ધરી. જીને. ૩ પાપ મિથ્યાત્વી છો તેમ, મિત્રો ભક્ત સર્વ. ખેદ અપ્રીતિ જે ઉપજાવી, ખમાવું છું તજી ગર્વ; પર્યુષણના પર્વર, પરભાવ પરિહરી. જીને. ૪ કે કપટ કામાદિક દોષ, સંત નિજ જીવ. પિોતે પોતાને હું નમાવું, નિશ્ચયથી જીવ શિવ અત્તરના દેશે ઉતરેરે, ક્ષમાપના શુદ્ધ કરી. છેને. ૫ સિદ્ધસમા સર્વેછે છે, સત્તાએ ગુગૃવંત. કેઈ ન શત્ર તેમાં હારો, નિશ્ચય ચિત્તવસંત; શિવેને નમાવુંરે, ગુરૂઓને પ્રેમભરી. જેને. ૬ કરૂણા સર્વજીપર રહેશે, દ્રવ્યભાવથી નિત્ય. પરગુણ પરમાણુ પર્વતસમ, ભાસે પ્રમોદે ચિત્ત; માધ્યભાવે રહીને, ખમુખમાવું કરગરી. જેને. ૭ અહંભાવને ખેદ ટળે સહ, ના માયા દૂર. દ્રવ્યભાવથી છવ ખમાવું, જ્ઞાનાનંદ ભરપૂર દ્રભાવપેરે, મલીનતા દૂર હરી. જોને. ૮ ત્રણ ભુવનને નાથ અહ હું, સત્તાએ કહેવાઉ. આપ સ્વરૂપે થાને રહું તે, વ્યક્તિપણે શુદ્ધ થાઉં, બુદ્ધિસાગર જ્ઞાનેર, જાગંતાં શિવશાંતિવારી, છોને. ૯ કાર. ૨

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36