________________
૨૧૮ ત્યારે દેહરામાં ઘણે ઠેકાણે મરામત કરવાની જરૂર જણાઇ હતી; તે આજ સુધીમાં ના થઈ હોય તો લાગતા વળગતાએ અગર બીજા ઉદાર ગૃહસ્થોએ તે સંબંધમાં પિતાથી બનતું કરવું જોઇએ છે.
ભાવનગરમાગીનશોધસંગ્રહ ભાગ ૧ નામે પુસ્તક, ભાવનગર - રબારે સંવત ૧૯૪૨ સને ૧૮૮૬ માં છપાયેલું છે. તેમાં રાણકપુરને દે. હરાંના લેખની નકલ આબેહુબ અને તેનું ભાષાંતર વિગેર છે, તે મેં વાંચેલું છે. એ લેખ સંવત ૧૪૯૬ ને છે. તેમાં મેવાડના ઘણા રાજાઓનાં નામાં આવેલાં છે. તેમાં “લદા” અને તેમના પછી થયેલ “માલ” રાણાના પણ નામ દેખાય છે. આ બંને રાજ્ય કર્તાઓ વિશે મેં પાછળ
બેલું છે. તેને આથી પુષ્ટી મળે છે. વળી આ લેખમાંથી બીજી હકીકત નીકળે છે, તે પૈકીની કેટલીક આવી મતલબની છે -કુંભકર્ણ ( કુંભારાણા ) ના રાલ્ય સમયે રીખવેદેવ પ્રભુનું ચામુખજીનું ત્રાધ્યદીપક દેહરૂં બંધાયું,-ધનાસા ઉપર તે રાજ્યની મહેરબાની હતી–પારવાડ વંશમાં ધનાસા ભૂપણરૂપ હતા–તેમના બાપનું નામ સંધવી કુરપાલ સાંગણ હતુ–અને માનું નામ કામલદેવી હતું–ધનાસા વિનયી-વિવેકી–ધીરજવાન–ઉદાર અને સારા સ્વભાવના હતા–તેમણે ગુણરાજ શેઠના સંધ ભેગાં શેત્રુંજા વિગેરે તિર્થોની જાત્રા કરી હતી--અને એ ગુણરાજને અહમદ સુલતાનનો આશરો મળે હતો-રાણપુરનું દેવળ બાંધતાં પહેલાં ધનાસાએ અજાડ પવાડા અને સાલેરા આદિ ધણ સ્થાનમાં નવીન જૈન મંદીર તથા જીર્ણોદ્ધાર અને પગલાંઓની સ્થાપના કરી હતી–તેમજ દુકાળ વિગેરેના વખતમાં સદાવ્રતો તથા નાના પ્રકારના પરોપકાર અને સંધનો સત્કાર તેમણે કર્યો હતો તેમના મટાભાઈ નાસા વિગેરે પરીવારના નામ અને પ્રતિષ્ઠા કરનાર શ્રી સામસુંદરસૂરિ વિગેરેનાં નામ નથી દેહસું બાંધનાર સલાટ દીપાનું નામ પણ તેમાં છે.
કાવ્યમાં કરાંનું–નાસાનું અને તેમણે જે આવા કર્યા તેનું વિન કામાં પણ યથાસ્થિત કરેલું છે. અને ઉપર મેં જે હકીકત લખા છે, તેથી તેને પુછી મળતાં આપણા કરીએ મન કીત નથી લખ્યું તેની ખાત્રી આપે છે.
- કુંભારાણે સંવત ૧૪૭પ (સને ૧૪૧૯ ) માં ગાદીએ બેડા અને સંવત ૧૫ર ૫ (સને ૧૪૬૯) માં તેનું ખૂન થયું હતું. જે સાલમાં રાણપુરના દેહરામાં પ્રતિષ્ટા થી તે સાલમાં માળવા અને ગુજરાતના સુલતા