________________
२२४
તેમનું મુખ પ્રસાદનું ઘર હેમની તેવું પ્રલિત લાગે છે. તેમનું હદય માર્ટ હોય છે. તેમની વાણી અમૃત જેવી મીઠી લાગે છે, તેમનાં સર્વે ફો પર પકારી હોય છે, અને તેમને સર્વે કાઈ સન્માન આપે છે. ઉકત મનુષ્ય પિતિ કેવી સ્થિતિમાં હોય છે તે જાણુતા પણ હોતા નથી તેમ જાણવાની પણ દરકાર કરતા નથી તેઓ ફકત બીજાના કલ્યાણ માટે કાર્યો કરે છે અને જીવન ગાળે છે. આવા ઉદારચરિત મનુષ્યો અને શુદ્ર સ્વાર્થી મનુષ્યના જીવનમાં કેટલું સ્થિત્યંતર છે. જે એકનું દૃષ્ટિબિન્દુ છે તેને બીજામાં અભાવજ દીસે છે.
આથી સ્વલ્પમાં એ ઉપયુક્ત છે કે સુખનાં સાધનની વૃદ્ધિના આ જમાનામાં દરેક મનુએ આત્મસંયમને મહાવરો પાડે છે અને મજવાકાંક્ષા ધારણ કરવી જોઇએ. અન્ય સર્વ ગુણની માફક ઉક્ત ગુણ પણ જન્મથી જ મનુષ્યમાં મુકાયેલા હોય છેછતાં પણ સંગેના પ્રમાણુમાં તેને પ્રાદુર્ભાવ થઈ શકે છે. અનુકુળ સંયોગોમાં વૃદ્ધિગત અને પ્રતિકુળ સોગોમાં તે નિર્મળ થાય છે. આ ગુણ ફક્ત મોટા અને દ્રવ્યવાન મનુબમાં હોય એમ કાંઈ નથી. નાના અગર માટે જે સ્વરૂ૫-સ્થિતિમાં મનુષ્ય હેય તેમાં આ ગુણનો વિકાસ થઈ શકે છે.
જાન્સ લખે છે કે
"It is not growing like a tree In bulk doth make men better be; Or standing long an oak, three hundred year, To fall a log at last, dry bald & sere; A lily of a day, IA fairer far in- may, Although it fall & die that night; It was the plant & fower of light, In small measures we just beauty see, And in spall measures life may perfect be.
વૃક્ષની માફક કદમાં વધવાથી વા ત્રણસે વર્ષપર્યત જીવન ગાળી આ ખરે ફક્ત સુકા હંઠા એક્ષ જેવું થઈખરી પડવાથી કોઈ મનુષ્ય ઉત્તમ થઈ શકતા નથી, એક દહાડાનું કમળનુંલ, જોકે તેજ રફ ખરી પડી