Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ માડીંગ પ્રકરણ. ભાષણતા. 15-8-09 ને રવીવારના રોજ બાર્ડીંગના વિદ્યાર્થી'એએ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીના પ્રમુખપણ નીચે " જૈનોન્નત્તિ ?" -ની વિષય ઉપર ભાષણ આપ્યું હતું તથા તા. ર૧-૮-૦૯ ના રોજ " બ્રુહ્મચર્ય” ના વિષય ઉપર ભાષણ આપ્યું હતું, " બ્રહ્મચર્ય” ના ભાષણ વખતે નીચેના સગૃહસ્થાએ નીચે મુજબ રકમ ભાષણ કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવા માટે આપી હતી. એ રૂ. 10-0-0 ઝવેરી. બાપાલાલ ન્હલિશા રૂ. 2-0-0 શાં. કેરાલાલ જમનાદાસ પાલખીવાળા રૂ. 1-0-0 શા. લાલભાઈ મગનલાલ. ઉપરની રકમમાંથી વકીલ. વેલચંદભાઈ ઉમેદચંદે ભાષણ કરનાર વિઘાથીઓને તેઓની લાયકી મુજબ ઇનામ આપ્યું હતું તેની વિગત. રૂ. 3-0-0 શા. ચંદુલાલ મથુરદાસ રૂ. 2-8-0 શા. ધરમસીહ પુરૂષોત્તમ રૂ. 2-0-0 શા. ચંદુલાલ મયાચંદ રૂ. 1-8-0 શા. વાડીલાલ ડુંગરશી રૂ. 1-4 - 0 શા. લલુભાઈ આધડ રૂ. 1-0-0 શા. હરીલાલ કેવળચંદ રૂ. ૦-૧ર-૦ મહેતા. મગનલાલ માધવજી ' રૂ. 0-8-0 શા. આલાભાઈ મંગળશી. મદદ આપણી મહાન કાન્ફરન્સ તરફથી ગયા સપ્ટેમ્બર માસથી બાર મહીના સુધી આ બાડીને દર મહીને રૂ. 25-0-0 આપવાનું નક્કી થયું છે. આ બાબત તેના કાર્ય વાહકોને ઉપકાર માનીએ છીએ. જુદા જુદા સંગ્રહસ્થા થા બહેને તરફથી આ બેડીંગને રોકડા રૂપિઆ આપેલા તેની વિગત. 3. ઓ. પાઈ. 25-0-0 બાઈ બાપી ઉ જેકાર શા. દલપતભાઈ હકમચંદની વિધવાના વાલી લલ્લુભાઈ મણીલાલ સગીરના ટ્રસ્ટી તેલી મણીલાલ લલ્લુભાઈ તથા શા. ચુનીલાલ ગોપાલજી તથા શા. ચકુભાઈ ફતેચ દે આયા. 20-0-0 બાઈ મગુ શા. ડાહ્યાભાઈ છગનલાલની વિધવા. 2-0-0 માસ્તર ગીરધરલાલ હકમચંદ. પ૧-૦-૦ ડાક્ટર જમનાદાસ પ્રેમચંદ. હા. જેશીંગભાઈ મગનલાલ. બાઈ તેજા શા. દીપચંદ ભેમાજીની આરત. હા. મહિલાલ નગીનદાસ. 10-0-0 માસ્તર મનસુખરામ અનોપચંદ. બાઈ જવીની વતી હા શાનથુભાઈ જેઠાભાઈ 12 5-0=0 પાંચકુવા કાપડના, મહાજન તરફથી હા. શેઠ નેમચંદ દેવચંદ, ચાલુ

Loading...

Page Navigation
1 ... 34 35 36