________________
ન ધ તિ ધારેલી સર્વ વસ્તુઓથી પર એવો તારે આત્મા છે, તેની ઉન્નતિ માટે સતત યત્ન કર! તેને જ તારૂં ખરું અને વાસ્તવિક દ્રવ્ય સમજ સુવાસના અને સુખોપભોગનો નિગ્રહ કરી, જનકલ્યાણની બાબતમાં આનંદ માન! તેથી તું વ્યવહારમાં પણ ઉજવળ કીર્તિ મેળવશે, અને મૃત્યુ પાછળ પણ તું નાં કાતિલ મુકવા શક્તિમાન થઇશ ! “વાસ્તવ કીર્તિ શાંત આત્મનિગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે છે. અને તે સિવાય સર્વ પ્રકારના ઐહિકવિજય મનુષ્યને પાશવત્તિની ગુલામગીરીની ધુરામાંથી મુક્ત કરી શકતો નથી. આમનિગ્રથીજ પરાર્થનો વિકાસ થાય છે. આથી જ મનુષ્ય સાદુ છવન ગાળવાની જરૂર છે. Plain living & high thinking સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ મનનો મુદ્રાલેખ હોવો જઇએ. સાદી રીતભાન વિના હદયમાં ઉચ્ચ વિચારને સંચાર ય રીતે થઈ શકતા નથી.
જે મનુષ્ય સ્વાર્થ અને સુ સુખમાં એકાગ્ર રહે છે તે એવો તો હાથધ થાય છે કે શાસ્ત્રની આજ્ઞા કે અન્ય કોઈપણ પ્રકારની નીનિના ફરમાને વા ઉપદેશ તેને અસર કરી શકતાં નથી. તેનામાં સુજનતા, સત્ય, પ્રમાણિકપણાદિના ગુણ દૃષ્ટિએ પડતા નથી. ઐહિક જીવનના અમુલ્ય આનંદના પ્રસંગે તે ગુમાવે છે અને નિશદિન ચિંતાતુર રહે છે. જે મનુષ્ય જીવનના સમય અલ્પ છે, તે તેને કઠોર અને શેકપ્રદ બનાવવાને બદલે આનંદી અને સરળ બનાવી સ્વાર્થની ધનમાં ચિંતાતુર ન રહેન, ઉદારતા, પરોપકાર, સત્ય, સુજનતાદિના ઉન્નત ગુણેથી પરમસુખ અનુભવવાને પ્રસંગે પ્રાપ્ત કર! દલપતરામ કહે છે કે –
વાસના વેરી જે કામ એવાં કરે, નામ નિશાની રહી જાય જેથી; દાખલા આપણે જેને કાર જન મનકી માની લે ધીર એથી;
સુદ વાસના, દૂર કરીને એવાં કામ કરો કે જેથી તમારું નામ અમર રહે અને તમારૂં દૃષ્ટાંત લઈને અન્ય પણું તેવાં કૃત્યો કરવા પ્રેરાય! રે મન ! તું આ જગને ઉદાર અને મોટા મનથી નિહાળ! સ્વાત્મભાવ મૂછ સવોમભાવ ધારણ કર ! વ્યાપી અમૃતદષ્ટિથી તું અને નિકાળ ! સુજનતા ધારણ કરી સર્વ પ્રત્યે પ્રેમદષ્ટિ કરે છે તેથી સ્વાર્થની મર્યાદામાં સમાયેલા વિષમ હવન કલા દૂર કરી તું સ્વસ્થ આનંદ અનુભવી - કીશ ! ઉદાર ચરિત પુરૂધામાં ગુણ કુદરતી રીતિજ મૂકાયેલા હોય છે,
वदनं प्रसादसदनं सदयं हृदयं सुधामुची वाचः । करणं परोपकरणं येषां केषां न ते वयाः