Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ અથ શ્રી સેમ સોભાગ્ય કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક વિચાર ( લેખક રા. રા. શાહ. ગીરધરલાલ હીરાભાઈ } ૮ વળી અાપદનું કે દક્ષિણ દિશામાં જ છે અને આ બંને દેરાંના વચમાં દક્ષિણને દરવાજો છે. આ અછાપદના દેરામાં બધી રી મૃતિ આ નથી અંદર નંદીશ્વર દીપનો પણ ભાવ છે. ૯ પશ્ચીમ અને દાટલુના વચ્ચેના ખુણામાં દેહરા અંદર અભિનંદન અને મહાવીર સ્વામીની મુતિઓ છે. મૂળ ગભારે ચામુખ છે. તે ઉપર બે માળ બીજા ચામુખજના છે. દક્ષિણ દિશામાં જે અષ્ટાપદનું દહેરૂ કહ્યું તે ઉપર પાવું હરે છે. ઉત્તર દિશામાં વીશ હરમાન વિગેરેનું દોડે કહ્યું તે ઉપર સમાચરણનું દેહરૂર છે. તેમાં પ્રારબ્બી કામ કાણું સરસ છે. અમદાવાદ નજીક ઉસમાપુરના રહેનાર ખેતાશાએ સંવત્ ૬ ૧ અન સંવત ૧૯૫૧ માં ઉત્તર દિશામાં દ. રવાજા આગળના બે મંડપ કરાવ્યા હતા. તેમાં એક મંડપ મેઘનાલીના છે. તે ઘબ સરસ છે. અમદાવાદમાં ખાનપર અને શાહપુરના આરામ વચ્ચે સાબરમતી નદીને સામા કાંઠે જૈ ઉસમાપુર છે, તેજ ઉપર બતાવેલ ઉસમાપુર છે. આ બંને મંડપ કરાવતાં આશરે પાંચ દશ લાખ રૂપિઆ થયા હશે એમ લાગે છે. પશ્ચિમ દિશાના દરવાજાના માળ ઉપર મશીદના આકાર કરેલા છે, તે મુસલમાનો વધ કર્તા ન થાય તે માટે કરેલા લાગે છે. ઉપર વર્ણન કરેલ મોટા દહેરાં તથા સંધને ઉતરવાની ધર્મશાળા છે. તેના નજીક ખરતર ગચ્છનું દેવું છે, તે પાર્શ્વનાથ સ્વામીનું છે. એ દેકરામાં પિસતાં મંડપમાં જમણી બાજુ રીખવદેવ સ્વામીની પ્રતિમા છે. તેના પરઘર ઉપર સંવત ૧૫૧૦૦ ને લેખ છે, તે ચુક જણાય છે. એક મીઠું જદે થયેલું લાગે છે. આ દેહરાની બહાર દેહરા ફરતાં યુગલીયાં કરેલાં છે. તેથી તેને પાતરનું દેરું કહે છે, તે પણ ભૂલ છે. આ દેહરાથી જરા જટે નમનાથ સ્વામીનું દેરું છે તેમાં લખ્યું નથી. અને તેને પુનમીયા નું હર કહે છે. આ બંને કે ધનાસાવાળું દેવું થયા પછી બંધાયેલાં લાગે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36