Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ મેળવવાથી આત્મશક્તિ વિશેષ વિશેષ બીલતી જાય છે, અને આથી આભશક્તિમાં વિશે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ટલીકવાર ભારે મુશીબત નજરે પડે તો તેથી જરા પણ હિમ્મત હારવી નહિ. આગામાર્ગ અંધકારથી ઢંકાયેલા માલૂમ પડે તો તેથી પણ જરા ગભરાવું નહીં પણ યોગ્ય સાધનથી આગળ વધવું. આગળ વધતાં તેની આગળનું પગલું સ્વયમવ જણાઈ આવશે. શ્રી શત્રુંજય પર્વતનું શિખર તલેટીએથી દષ્ટિએ ન પડે તો તેથી આપણે હિંમત હારી જતા નથી કે ગભરાતા નથી, પણ ધીમે ધીમે ઉંચે ચઢીએ છીએ. ઉંચે ચઢતાં આગળનો માર્ગ તેની મેળે જ થઇ આવે છે. માટે પોતાના સમીપ દેખાતા અંતરાય ઉપર પ્રથમ પરાજય મેળવો એટલે મારી કટીઆમાંથી પસાર થવાને તમ લાયક બનતા જશો જેટલા બાઘજગતમાં અંતરાય થા વિના નહી આવે છે તેના કરતાં વિશેષ મહત્વ અંતરાય આંતર ઉછવન ગાળવાનો પ્રયત્ન કરનારના અનુભવમાં આવે છે. તે અંતરાય અદશ્ય છતાં બહુજ પ્રબળ હોય છે. તેવા શત્રુ પર પરાજય મળવવાનું કામ સુગમ નથી. તેવા શરૂપર જય મળવનારને જગત માન આપતું નથી. છતાં આંતર રાવને પરાજ્ય જગતની કીર્તિ કે માન ખાતર કરવાનું નથી, પણ આમાની શક્તિઓના પ્રકાશમાં તે અડચણરૂપ હોવાથી તેમનો નાશ કરવા જોઈએ. અને જેનું લક્ષ્ય આત્મશક્તિનો પ્રકાશ કરવાનું હોય છે, તે જ મનુષ્ય આ પ્રયત્ન આરંભે છે. અંદરના માનસિક શત્રુઓ ઉપર ૧ મળવવાથી તેને જે આનંદ થાય છે તે અવર્ણનીય છે, કવિ ભારવી કરાતાજુનીયામાં લખે છે કે:--- મનની અંદર ઉત્પન્ન થતા દુજય શત્રુઓ-દુષ્ટ મના વિકારો-કામ, ધ, માહ, ભ, માન રાગધ વગેરે-સાથે બહાદુરાઈથી અને માણસાથી લડવું જોઈએ, જે તેમને પરાજય મેળવે છે, તે ત્રણ જગતના જીતનાર તુલ્ય છે. માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી બૈર્યથી દરેક મનુષ્ય આ અં. તરાપર જીત મેળવવા પ્રયત્નશીળ થવું. હજારે શત્રુઓ તવા કરતાં એક અંતર્ગુ ને જ તે દુકર કામ છે, જે તેને તે છે તેવા જીનને હ વાર નમસ્કાર છે !

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36