Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ નોએ એકસંપ કરીને મેવાડ ઉપર ચઢાઇ કરી હતી. તેથી કુંભારાણાએ અક લાખ ધરિવાર તથા પાયદળી અને ૧૪૦૦ હાથીનું લશ્કર અકડું કરી મેવાડની સરહદ અને માળવાને મેદાનમાં તે બંનેને હરાવ્યા હતા અને માળવાના ગીલજીસુલતાનને પકડીને મેવાડમાં તે લાવ્યો હતે. (જુઓ ટા રાજસ્થાન પાને ૩૦૦ થી ૩૦૪). નવમા સર્ગમાં જે ચીત્રકુટ કહેલું છે તે ચિતોડ ગઢ છે, અને તે મેવાતની રાજધાની હતી, અકબર બાદશાહે તને નાશ કર્યો. ત્યાં સુધી તે રાજધાની કાયમ હતી, ત્યાર પછી ઉદેપુર શહેર અગ્નિમાં આવ્યું હતું. અને તે રાજધાનીનું નગર થયું હતું તે આજે પણ કાયમ છે. વળી આ નવમા સર્ગ માં, કપીલ પાટકપુર, સુંદર અદર, મુકિંગનગર, પનનનગર, પચવારક દેશનાં નામ આવે છે, પણ તે ઓળખાવવાને મને કોઈ આધાર મળ્યો નથી. સુરગીરી અથવા દેવગીરીશહેર આસર્ગમાં કહેલું છે, તે દક્ષીણમાં દોલતાબાદ શહેરના નામથી જે નગર ચાવું થયેલું છે, તેજ એ સુગીરી કે દેવગીરીનગર હતું એમ લાગે છે. હવે દસમા સર્ગ વિ–આમાં રોહિણીનગર અને દક્ષિણમાં ચલાટ પલ્લીનગરી લખેલ છે, તે કયાં હતાં તે નક્કી કરવાનું સાધન મને જણાવ્યું નથી. કર્ણદુર્ગશહેર જે કહેલું છે. તે હાલનું જુનાગઢ છે. ઉરચ ગ્રાહ” (HIGH ITAL) ( લેખક. મારનાર ભોગીલાલ મગનલાલ શાહ. ગેધાવી ) આધુનિક જમાનામાં વૈભવ, સુખ (વિલાસ) નાં સાધને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતાં હોવાથી અને તેને લીધે સ્વાર્થપરાયણતા પણ વૃદ્ધિગત થતી હેવાથી લાકે વિશેપ તિક અને સ્યુલદિયવિષયસુખ પ્રાપ્ત કરવામાં આતુર અને એ સંભવિત છે. પૂર્વકાળના લોકો સાથે આધુનિક સમયના લેકોનું જીવન સરખાવતાં દિનપ્રતિદિન પ્રકૃત્તિનું બળ વિશેષ દષ્ટિગોચર થતું જાય છે. પરંતુ સઘળી દોડાદોડ પ્રતિ દષ્ટિ કરતાં તેનું કેન્દ્ર સ્વાર્થ લુબ્ધતામાંજ સમાયેલું સિદ્ધ થાય છે. જેમને સ્વાર્થ દષ્ટિવાળા અને તેથી વ્યવહાર મુ તરીકે લેકે આળખે છે. તેઓ તો વાસ્તવ સ્થલ અને નિક વિષયના સુખોપભાગર લય વા પ્રયજનમાં જ અકતાન { concentrated ) બનેલા દાસ છે. સ્વાર્થ અને સ્વયસુખ અજ તેમનું દષ્ટિબિન્દુ છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36