Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ 14 છે પણ કડવી હિત શિક્ષા દેનારા અલ્પ મળે છે, મિત્રાના દુર્ગુણોને અન્યની આગળ પ્રકાશ કરયે! નહિ, મિત્રની ગુપ્તવાતા તેના વિધાન કહેવી નહીં, મિત્રાના દુર્ગુણોનો નાશ કરવા હેને એકાંતમાં શિખામણુ આપવી, મિત્રની આગળ સરલ પરિણામથી વાર્તા કરવી, લોકોના દેખતાં મિત્રની ચડસાચડસીમાં હલકાઇ કરવી નહીં. મિત્રના વિશ્વાસ ઘાત કદી કરવા નહિ, દુર્જનની મિત્રાદ પુનમના ચંદ્રની પેઠે ક્ષીણતાને પામે છે અને સુમિત્રની મિત્રાદ ખીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામ છે. મિત્રના ગુણ્ણાના અન્યની આગળ પ્રકાશ કરવા, મિત્રના અવગુણી અન્યની આગળ ઢાંકવા, મિત્રને સંકટમાં સ્હાય કરવી, મિત્રનું સદાકાળ સારૂ ઇચ્છવું. મિથ્યા માર્ગ માંથી મિત્રને સમ્યકત્વ માર્ગોમાં લાવવા એ વિનયના ઉત્તમ ભેદ છે. રાજ્ય સત્તા, ફૂળ રૂપ વિદ્યા, યાવનાદિકના મદયી મિત્રનું અપમાન કરવુ નહિ, પ્રસ ંગે પ્રસગે મિત્રને શુલ માર્ગ દેખાડવા, મિત્રનુ ધન ફોલી ખાવા અથવા કઇ સ્વાર્થના લીધે કેટલાક મિત્રાઈ ધારણ કરે છે, તમે મિત્રના વિનય માર્ગ સમજી શકતા નથી. શુભ સમયમાં તે સર્વ મિત્ર બની જીદ કરે છે પણ ધન સત્તાનો નાશ થાય છે ત્યારે સુવર્ણના પેંઠ મિત્રની ખરી પરીક્ષાની માટી નીકળે છે. મિત્રનું ક્રોધમાં ઉજ્જત બ્દ અપમાન કરવું નહી. અને સમાન મિષ્ટ દેથા મિત્રને મોલાવવા મિત્રાની ફર્શને જાળવવી, ધર્મ માર્ગમાં સ્થિર કરવા ત્યાદિ મિવચ્ચે પરસ્પર વિનય માર્ગ સમજી વિનયમાં તત્પર થવુ. વિનયય ત મિત્ર! હું - સની પોળી શકે છે તેમના ઉત્તમ આચાર, વિચાર, અને વાણીથી સર્વત્ર માન વૃક્ત પામે છે, માટાની સાથે પુત્રાએ લઘુનાથી વર્તવું. માનમાં આવી મન વાણી અને કાયાથી કાનુ અપમાન કરવું નહિ, દ્રવ્ય અને ભા ૧ મિત્રના પણ દ્રવ્યથી અને ભાવથી વિનય કરવા, ભક્તિ અને હુમાનથી કરેલા વિનય સત્ય ફળને અપ છે, દ્રવ્ય વિનય અથવા વ્યવહાર વિનય કરતાં ભાવ વિનય વિશેષતઃ ઉત્તમ આ ભવમાં અને પરભવમાં છે. વિનય કરતાં સર્વેસિત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમાં કાઃ ૧તના શંકા નથી. સમ્યકત્વવત થવા ભાવ વિનયને પામી શકે છે. લાર્દિક વિનય કરતાં લાંકત્તર વિનય વિશેષત: આરાધ્ય છે, પ્રમાત્મ પદની પ્રાપ્તી લાકાત્તર વિનયથી શિઘ્ર થઈ શકે છે. વિનયની આરાધના કરતાં દેવતા, નૃપતિયે, અને માયા સહેજ વશ થાય છે. વિનય વશીકરણ કરતાં અન્ય વર્ગીકરણ વિદ્યા મારી જણાતી નથી. યોગ્ય ક્ષેત્ર દ્રવ્ય વિનય કરતાં ભાવ વિનય શ્રેષ્ઠ છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36