Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ વતોની ખાણમાં થઈને આડા અવળો ઝરો વહે છે, જે એક સમુદ્રને મળે છે. આ બધું તે પ્રદેશમાં સ્વાભાવિક રીત માલૂમ પડે છે. આવા પ્રદેશમાં પ્રથમ અક મનુષ્ય આવે છે. તે પુરા તે ઉજડ પ્રદેશને રસાલ બનાવવા માગે છે, સુધરેલા દેશના લાભ તે પ્રદેશને મળે એમ તે અગરથી ઇચક છે, આ સર્વસારૂ એક દેશ અને બીજો દેશ વચ્ચે જવા આવવાના રસ્તાનાં સાધનો તૈયાર કરવા જોઈએ, કે આ બાંધવી જાહએ, તાર નાખવા જોઈએ. આવા મનુષ્યને પર્વતા, જંગલો અને ઝઆ અંતરાયરૂપ નીવડે છે. અને જે તેની ધારણું તેને પાર પાડવી હોય તે આ અંતરાયના સામા થવું નંઇએ અને તેમને વશ કરવા જોઈએ. - આ ચીજો અંતરાયરૂપ શાથી બની ? શું તે મનુષ્ય ત્યાં આવ્યા તે પહલાં પર્વત ઝરાઓ અને જંગલો ત્યાં ન હતાં ? આ બધી ચીજો તે પ્રદેશમાં સ્વાભાવિક હતી. અને તે મનુષ્ય પણ બન્ને સામાન્ય મનુષ્ય જેવા સ્વાભાવિક પ્રાણી હતો. તેની તેના જાતભાઈઓના સુખ અને સુખનાં સાધન વધારવાની ઈચ્છા પણ વખાણવા લાયક હતી. પણ આ તેની ઈચ્છા અર લાવવામાં સ્વાભાવિક કરે અંતરાયરૂપ નીવડયાં. ત્યારે તે ને સુદયમાં તે પ્રદેશમાં સુધારો કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યારે અડચણ ઉભી થઇ, અને જ્યાં સુધી ત પ્રયત્ન ન કરે ત્યાં સુધી તે અગ્રણો દૂર પણ ન થઈ શકે. આ નિયમ બાહ્યવશ્વને સમજ આંતશ્વિન એક સરખી રીતે લાગુ પડે છે. કોઇ પણ પ્રકારનું ફળ મેળવવા જે મનુષ્ય માગે છે, તેના માર્ગમાં અંતરાય આવવાને બાબતે નિશ્ચિત છે, જો તેનામાં જરા પણ દર છાબળ હશે તો જરૂર તેન માર્ગમાં અડચણ મળી આવશે. જેમ જેમ આપણે જીદગી પસાર કરતા જઈએ છીએ, તેમ તેમ આપણા માગમાં વિનેિ આવતાં જાય છે. દરેક વિન આપણને અમુક પ્રકારને અનુભવ આપે છે, અને અનુભવના પગથીયાપર પગ મુકી આપણે આગળ વધીએ છીએ. જે અમુક વસ્તુ પ્રાપ્ત કરવાની આપણી દર ઈચ્છા હાય, અને તે મેળવવાને જે આપણામાં દઢ મનોબળ હોય તે જરૂર આપગ માર્ગ માં વિના આવવાનાં. આવું દરેક મનુષ્યના સંબંધમાં બને છે. માટે વિશ્ન આવે જરા પણ ગભરાવાનું કારણ નથી. જે મનય કાંઈ પણ મેળવવા માગતા નથી. તેને વિના પણ આવતાં નથી. આ ફિર ! યા ન ક માને છે હરિ ! તુના

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36