________________
ક વાર હારી જાળમાં અનાદિ કાળથી જન્મ મરણ કર્યા જ કરે છે, પણ છુટકા થતા નથી. છતાંયે પૂર્વોકન જેવો કસાઈ ખાનાં વિગેરેમાં સપડાઈ દુઃખ માને છે, ત્યારે હું તો નહારી જાળમાં જકડાયેલા ચેદ રાજલોકના જીવોને પસ્તાવો કરવા જાગવા પણ દેતો નથી! ઉંઘતાંજ ફસાવે છે! ઉલટા આ નંદ પમાડી ભવાંતર ના ભવાંતર કરાવી તેનું સર્વસ્વ લુંટી લે છે ! અફસાસ ! અમાસ! છે કોઈ મારા આ મિને છાવનાર ?
આત્મ પ્રત્યે પ્રયત્ન પ્રેરક વચને.
આમદેવ ! સમર્થ ! સમર્થ ! પંચી પાપી કમંપારધીની જાળમાંથી છુટવું હોય તો સપડાયા સમજી અયનવાન થાઓ ' જાળમાંને જાળમાં સામગ્રીઓ તૈયાર છે ! શ્રી સર્વ પ્રાણુન સ્વાદ્વાદ શૈલીએ સ્વસ્વરૂપ પ્રાપ્ત કરી સ્વભાવરૂપી પાબ મેળવી પરભાવરૂપી જાવાનાં બંધનો તોડી નાંખે ! અક્ષય પદ સ્વાતંય (મી) મેળવોકામમાં ઉી જાઓ!
અંતરાય (વિપ્ન)
| લેખક, દેશી મલાલ નથુભા: બી. એ. . અંતરાય એ શબ્દના અર્થ માર્ગમાં આવતી અડચણે-મુશીબત એ થાય છે. બધા પુરૂષોને એક સરખા અંતરાય માર્ગમાં આવતા નથી. દરેક મનુષ્યનું સાબિંદુ જુદું હોય છે, અને તેથી તેના માર્ગમાં મળી આવતાં વિદને પણ જુદા જુદા પ્રકારનાં હોય છે. વસ્તુઓ અથવા બનાવો તમને અનુફળ નથી તેમ પ્રતિકૂળ પણ નથી. પણ અમુક મનુષ્યના માર્ગની અપેઢા અમુક સંજોગ અનુકૃળ ગણી શકાય, તેજ સંજોગ બીન મનુષ્યને અનરાયરૂપ લાગે, એમ પણ બનવા જોગ છે.
આ બાબત સ્પષ્ટ રીતે સમજાય માટે અમુક દાખલા લેને તપાસીશું. જે સ્થળે કોઇ પણ મનુષ્ય પગ સરખા પણ ન મુકો હોય, તેવા પ્રદેશનો વિચાર કરી. ત્યાં પાંચભૂત ( પૃથ્વી, પાણી આકાશ, વાયુ અને તેજ)નું રાજ્ય સ્વેચ્છાએ ચાલી રહેલું હોય છે, ત્યાં આગળ ઉંચા પર્વતે આવેલા હોય છે, તેની બાજુમાં વિશાળ વૃક્ષાની ઘટાવાળાં જંગલો માલુમ પડે છે, અને પ