Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ २०४ કયા. પિરા શુદી બારસે સિક્યોગ અને શનિવાર હતા ત્યારે પન્યાસજીએ દેહત્યાગ કર્યો. સુરચંદ શાહે તે પ્રસંગે બંદીવાને પર થી ૧૨ છોડાવ્યા, અનુપમ માંવીસ્વીને તેમાં પન્યાસના - સ્વાગમન રીરને પધરાવ્યું. પ્રાતઃકાલમાં માંડવી કાઢી. આગળ સૂરચંદ શાહ હતા. હાકેમના સિપાઈઓને પણ સાથે ગરબડ મટાડવા લીધા, જય જય ના જય જય જદા શબ્દ બોલતા સંધ માંડવી સાથે ચાલવા લાગે. શ્રાવક શ્રાવિકાઓ સોના રૂપાના ફળ છે. બળવા લાગ્યાં. વાડીમાં શરીર પધરાવ્યું, રૂડા સ્થાનકે ચિતારચી અગરતગર ચંદન, ધૃતાદિકથી શરીર પ્રજવાળ્યું, અને ત્યાં અનુપમ શૂભ બનાવ્યું, જે ધૂભ દેખતાં ઘણા મનુષ્યોને તેમના જીવન ચરિત્રની યાદ આવે છે. અને તેમના સદ્દગુણ તરફ દૃષ્ટિ જાય છે, ગુણીના ગુણ ગાવતાં તે ગુણે સત્તામાં પોતાનામાં રહ્યા છે તે પ્રગટ થાય છે. શ્રી વિજયસિંહ સૂરિના એ અંતે વાસી શિષ્ય હતા, તેમનું જીવન નિર્મળ ચારિત્રથી સારાં. સફળ થયું. તેમનું નામ સગી મુનિવરેામાં આવ પુરૂષ તરીકે અમર થયું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. શિથિલાચારમાં પડી ન રહેતાં નિર્મળ આચારને ધારણ કર્યો. તેને ધડે હાલ લેવા ચોગ્ય છે, અપ્રમત્તદાથી તેઓ ઘણું કરી શકયા, તેમની વૈરાગ્ય દશા હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. ચઉદ વર્ષની ઉમરે દીક્ષા લીધી. સર્વ આયુષ્ય બહાસી વર્ષનું હતું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેમણે અડ. સઠ વર્ષપર્યત સંયમ માર્ગનું પરિપાલન કર્યું. શ્રી વિજયસિંહ રિએ કઈ સાલમાં દીક્ષા આપી તે નિર્વાણ ગ્રંથ ઉપસ્થી સિદ્ધ થતું નથી પણ ૧૭૨૯ ની સાલમાં પન્યાસપદ લીધું તે વખતમાં શ્રી વિજયપ્રભ સુરીશ્વર હતા. ત્યારે સિદ્ધ થાય છે કે ૧૭૨૯ ની સાલ પહેલાં દીક્ષા લીધી હોય, દીક્ષાની સાલ અને મૃત્યુની સાલનો અભ્યાસ વગેરેથી નિર્ણય કરવાનો બાકી રહે છે. આચાર્યોની પરંપરામાં ચારિત્ર માર્ગમાં સાધુઓ શિથિલ થાય છે ત્યારે કિયોદ્ધાર થાય છે. શ્રી સત્યવિજયજીના પહેલાં શ્રી આનંદવિમલસૂરિએ પણ દિયોદ્ધાર કર્યો હતો. શ્રી સત્યવિજય નિવણ જતાં તેમણે પ્રિહાર કર્યો તે વાત સાબીત થાય છે. સત્તરની સાલમાં ૧૪૩૮ કે ૩૯ સુધી શ્રી વિનય વિજયજી વિદ્યમાન હતા. તે પણ પન્યાસના સમકાલીન હતા. પણ વિનય વિજય ઉપાધ્યાએ ક્રિહાર કર્યો નથી. એમ તેમના સાથી જણાઈ આવે છે. શ્રી સત્યવિજયજીના સમકાલીન શ્રી યશોવિજયજી થયા. તે શ્રી ઉપાધ્યાય

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36