________________
૨૦૫
એ ૧૭૪૫ ની સાલમાં ભાઈમાં સ્વર્ગગમન કર્યું. તેમણે પણ ક્રિયાહાર સંબંધી કઈ હકીકત જણાવી હાય એમ જણાતું નથી. પણ પન્યાસજીએ દિયાહાર કર્યો. એ વાત તો નિર્વિવાદ સિદ્ધ થાય છે. તેમની ક્રિયાધારની ઇચ્છા તેમના સમકાલીન પતિને માન્ય હતી કે નહિં તેના નિર્ણય કરવા છ બાકી રહે છે. સવગી માર્ગમાં શ્રી સત્યવિજયજી પ્રથમ થયા. તેમનાથી શિ ચિલાચાર નાશ પામ્યા તે પણ આના તે આચાર્યની માનતા સત્યવિજયજી પણ વિજયસિ’સુરિબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. નિર્વાણુના કર્તા શ્રી જિન મહા વિદ્વાન હતા. નિર્વાણ ગ્રંથની સાલ. सत्यविजय गुरु गावताए, थाए हर्ष अपार, कर्यो गुरुए सदाए, श्री संघने जयकार,
હતા. શ્રી
सत्तर छुप्पन्न वत्सरेए, महा शुदी दशमी प्रमाण, निर्वाण पन्यासनो ए थयो जिन हर्ष सुजाण.
ર
સત્તર્ગે છપ્પનના માશુદીદશમીના દીવસે જિન પંડિતે સ ય. વિજય નિર્વાણું બનાવ્યું, નિયં પણ પન્યાસના સમકાલીન છે, સત્યવિજ્યને ગુરૂ કહી મેલાવે છે તેથી તે પણ તેમના રાગી સિદ્ધ થાય છે, પૂર્ણ રાગ વિના નિર્વાણુ ક્રમ બનાવે.
શ્રી સત્યવિજયના ચરિત્રની વિશેષ હકીકત નવા માટે આગળ પાછળના થાની તથા રાસાની જરૂર છે. તેમણે સાધારણ જિનસ્તવન બનાવ્યું છે તે અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયમાં છે તે વિના પન્યાસએ ગુર્જર ભાષામાં ગર્ભ સંસ્કૃત ભાષામાં ગ્રંથ અનાવ્યા હોય એમ જણાતુ નથી. તપાગચ્છ સંવેગી વિજયની શાખામાં ક્રિયાદ્વાર કરનાર પ્રથમ આ પુરૂષ છે. એમ સ્પ ષ્ટ જણાઈ આવે છે. ખતર, અચળ વગેરે અન્ય ગચ્છમાં સત્યવિજયજીની પેઠે ક્રિયાહાર થયા. અમ વાંચવામાં આળ્યું નથી. તેનું કારણુ વિચારવા યાગ્ય છે. શ્રી સત્યવિજય પન્યાસના શિષ્યાના વનચરિત્રા ચાગ્ય લાગશે તે યથા ચિમતિ નવરાશ પ્રસંગે લખવામાં આવશે.
ૐ શાન્તિ.