Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ બેસાડે તે આવી ધાસ્તી જરા પણ રહેશે નહીં. ઉલટું તેમને નાની ઉમર પરણાવવાથી તેમજ તેમને કુછંદમાં નાંખે છે. કેટલાંક માબાપે પિતાનાં બચ્ચાંને નાની ઉંમરે પરણાવી લા લેવાની ઇચ્છાથી બચ્ચાંને સંસાર બગાડે છે પરંતુ એમ વિચાર કરતા નથી કે છોકરી રાંડશે અથવા પુત્ર મરશે તે આખી જિંદગીને બળાપો રહેશે. શ્રી નાબર જૈન ડીરેકટરીને પાને ૯૩ કડી પ્રાંત સંબંધી લખેલી હકીકત--- કડી પ્રાંતમાં વિધવાઓની ઉમરવાર સંખ્યા નીચે પ્રમાણે છે. ૨૦ વર્ષ અંદર ૨૦ થી ૩૦ ક થી ૮૦ ૮૦ ઉપરાંત. કુલ. ૧૧૪ ૭૦૦ ૬૩૪ ૧૮૭૪ કરવું ઉપર પ્રમાણે વિધવાઓ છે જેમાં અડધા કરતાં કાંઈક વધારે ભાગ મોટી ઉમ્મરે પહોંચેલી વિધવાઓને છે, જ્યારે ચોથાભાગની વિધવાઓ આઘેર અવસ્થાએ આવેલી છે. ભરયુવાવસ્થામાં વિધવ્યનું દુઃખ ભગવતી સ્ત્રીઓની પાંચમા ભાગ કરતાં સહેજ ઓછી સંખ્યા જસુઈ આવે છે. પિતાની ખીલતી યુવાવસ્થામાં જ કહે, અથવા સંસારમાં દાખલ થવાના પ્ર મપગથીએ કહો, ગમે તે કહે, પણ પિતાની જીંદગીની શરૂઆતમાં જ આવા વધવ્યનું અનિષ્ટ દર્શન થએલું. આ સંખ્યા પણ ઘણી મોટી ગણી શકાય, તે સાથે તે ઉપરાંતની ઉમરવાળી વિધવાઓને પણ આવું વિધવાપણું કઈ ઉમરે પ્રાપ્ત થયું હશે, તે પણ વિચારવાનું છે. આ વિધવાઓની સંખ્યાના આંકડાના તરફ જતાં ધણી દીલગીરી અને નિરાશા ઉપજે એ સ્વાભાવિક છે, કારણ કે કુળ ની સંખ્યાના ચાધા ભાગ કરતાં પણ વધારે છે. ચાલુ.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36