Book Title: Buddhiprabha 1909 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ કાલમાં જ્યાં ત્યાં જેવો ધટે તેવો મન વાણી અને કાયાથી ઊંચિત વિનય સાચવનાર સ્ત્રીઓ તથા પુરબો આ ભવમાં તથા પરભવમાં સુખી થાય છે. ભવ્યબંધુઓ વિનયનો ઉત્તમ મહિમા જાણી અહનિશ વિનય રાખે તેનું સેવન કરો. વિનય કરવાથી જૈથિ સુરત સુખ તેથી છે, હદયમાં પ્રગટ થાય છે. કર્મની વણાઓ ખરી જતાં આભા નિમલ થાય છે. વિનયનું ફળ પ્રતિદિન આ ભવમાં તેમ અનુભવ, વારંવાર વિનયનું સેવન કરવું યોગ્ય છે. ૩ શનિઃ + તપાગચ્છ વિજય શાખામાં અગ્રગણ્ય સંગી શ્રી સત્યવિજ્ય પન્યાસનું જીવન ચરિત્ર. (લેખક મુનિ, બુદ્ધિસાગર) મહામા પુરબાના ચરિત્રથી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે અને તેમના સદવર્તનને લાભ પણ વાચકન્દને થાય છે. પંડિત શ્રી જિન મુનિરાજેશ્રી સત્યવિજયજીનું નિવાણું બનાવ્યું છે તેના આધારે આ લેખ લખવામાં આવે છે. શ્રી સત્યવિજયજીનો જન્મ દેશ માળવા હતા. સપાદલક્ષના નામે તે દેશ આળખાય છે. માનવામાં લાડકું નામનું ગામ દેશ ગામ, અને હતું તે સમયમાં ત્યાં વ્યાપાર સાર ચાલતો હતો. અસ્થ વણિક લાકા વસતા હતા. ત્યાં એક વીરચંદ નામે શેઠ વસતા હતા. તેમનું દુગડ ગોત્ર હતું. તેમના આચાર વિચાર સારા હતા. અને તેમની જૈન ધર્મ ઉપર શ્રદ્ધા સારી હતી. તેમની માતુશ્રી વીરમદે હતાં. તેમનામાં અનેક સણોએ વાસ કર્યો હતો. પનીના ધર્મોનું સારી પેઠે પાલન કરતાં હતાં, સર્વની સાથે પ્રેમથી સંભાપણ કરતાં હતાં. સાધુ સાધ્વી શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચિત્ય એ સાત ક્ષેત્રનું યથાશક્તિ ધનથી પણ સાત ક્ષેત્રમાં દાન કરતાં હતાં. દાન આપવા ઉપર સારી રુચિ હતી. આપવું વ્યાપારથી આજીવિકા કરીને સતિષમાં જીવન નિર્ગ મન નાં હતાં અનુક્રમે દેવગુરૂ ધર્મની આરાધના કરતાં

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36